________________
. क्षीरार्णव अ.-१२० क्रमांक अ.-२२ मेनका खड्गखेटं च नृत्यति च पदस्तले । आलस्या च लीलावती विधिचिता सदर्पणा ॥१३॥ सुंदरी नृत्य युक्ता च शुभा कंटक (गृक) निर्गता । पाद शृङ्गार की च हंसा कमल लोचना ॥११४॥ गाथा उच्चारणा वाथ सर्वकला अतः शृणु । 'नृत्यंति च सर्वकला वरदादक्षपाणिना ॥११५।। मस्तके वामहस्ते च चिंतनमुद्रा संयुतम् ।
पक्रम
Patel
, मेनका २ लीलावती ३ विधिचिता सुन्दरी ( ૧ મેનકાનું સ્વરૂપ હાથમાં ખડગ–હાલ ધારણ કરતી નૃત્ય કરતી (બે પગ ઊંચે); ૨ આળસ મરડતી હોય તેવા સ્વરૂપવાળી લીલાવતી; ૩ દર્પણ ધારણ કરી (મુખ જતી) કે ચાંદલે કરતી વિધિચિતા જાશુવી; ૪ નૃત્ય કરતી એવી સુંદરી જાણવી. પ પગને કાંટે કાઢતી એવી સુસ્વભાવીની (શુભાંગિની) જાણવી; ૬ પગને શણગાર (ઝાંઝર) પહેરતી એવી કમળના લેનવાળી ગાથાને ઉચ્ચાર કરવી હોય તેવી હંસાવલી જાણવી ૭ નૃત્ય કરતી સર્વકક્ષા જેને જમણે હાથ વરદ મુદ્રાવાળો છે. અને ડાબો હાથ નૃત્ય કરતે મસ્તક ઉપર છે. તેવી थितन भुद्र पाणी सर्व वी. ११३-११४-११५.
५. पाठान्तर कर्णजार भूषिता । ६. दूनी प्रताना ते सह भूआणा मध्ये धिषु धिषु धिग् घिग जायति । परंपुर बहि चतुर्मुखे द्विदा सुरनर नृत्यंति भावना सह जाम् । पा. १. पुरानी प्रतमें ते सह............सहजाम् । पाठ है।