________________
ક્ષીરા મ.-૨૨૨ માં અ.-૨ ચારે ભદ્રના ખુણ પર (ફૂટના બદલે) એકેક એમ આઠ ઇંગ ચડાવવાથી એકતાલીશ અંડકને સાક્ષાત્ હેમવર્ણ નામને છ પ્રાસાદ જાણો. હવે હેમકૂટ પ્રાસાદનું સ્વરૂપ સાંભળે. ૧૮.
___ चारों भद्रके कोनेपर (कूटके बदले) एकेक इस तरह आठ शृंग चढाने से इक्यालिश अंडकका साक्षात हेमवर्ण नामका छठ्ठा प्रासाद जानना । अब हेमकूट प्रासाद का स्वरूप सुनो । १८.
कर्णे शृङ्ग प्रदातव्यं तथा नवमालय उच्यते । कर्ण ते अंडक: प्रोक्त भद्रे शृङ्ग प्रदापयेत् ॥१९॥ शृङ्ग संभावर चैव महानीलं च मिश्रक । पुनः शृङ्गं तदा भद्रे भूधरो मिश्रकान्वितः ॥२०॥
હિમવર્ણને રેખા પર એકેક ઝંગ ચડાવવાથી ૪૫ અંડકનું નવ માલ્ય એવું હેમફટ શિખર સાતમું જાણવું. રેખાયે એકેક અને ભદ્ર એકેક ઉઝંગ ચડાવવાથી પ૩ અંડકને એ મિશ્રક મહાનલ પ્રાસાદ આઠમ જાણુ. ફરી વળી એક ઉરુગ્રંગ ભટ્ટે વધારવાથી ૧૭ અંડકને ભુધર મિશ્રક નવમે પ્રાસાદ જાણો. ૨ __ हेमवर्ण की हर रेखापर एकेक शृंग चढानेसे ४५ अंडकका
नवमाल्य ऐसा हेमकूट शिखर सार्यधारादि केशरी नन्दिश मंदिर सातयां जानना । रेखाके पर एकैक और भद्रपर एकैक उरुवंग चढाने में ५३ अंडकका महानील मिश्रक प्रासाद आठवाँ जानना । फिर एक उरुशृंगको भद्र पर बढानेसे भूधर नामक मिश्रक प्रासाद नवमाँ जानना ।२
(૨) ઉપર કહેલા ૧ કેસરી ૨ સર્વતોભદ્ર ૩ મંદિર ૪ શ્રીવત્સ અને વધુમાં ૫ અમૃતધવ–એમ પાંચ પ્રાસાદ મૂળ અઠ્ઠાઈતળ પર આ પાંચ શિખર ચડી શકે તે પછીના પાંચ હેમવર્ણથી રત્નફૂટ સુધીના પાંચ પ્રાસાદના શિખરો અઠ્ઠાઈ તળ પર ચડાવવાનું ઘણું મુશ્કેલ છે, અગર અહીં પાઠ ત્રુટક છે. જો કે અમેએ પાંચ સાત પ્રતે મેળવીને પ્રયાસ કરી
Hદ.