________________
૨૫
૨૪
क्षीरार्णव अ.-११९ क्रमांक अ.-२१ छ. २५ १०१ २४ ५२२, २3 वैडूर्य, २२ २त्नपूट, २१ विमान, २० भूधर, १६
હાનીલ, ૧૮ ઇંદ્રનીલ-૧૭ પૃથ્વી જય ૧૬ કૈલાસ, ૧૫ હેમકૂટ, ૧૪ અમૃતેuદ્ધવ, ૧૩ મંદિર, ૧૨ નંદશાળી અને ૧૧ નંદન એ પંદર પ્રાસાદના શીખરની દશાઈતળની વિભક્તિ જાણવી. ૮–૯. . वैराज्यकुलके २५ प्रासादोंके ११ से २५ शिखरों दशाई तलके नाम कहते हैं। २५ वन, २४ पद्मराग, २३ वैडूर्य, २२ रत्नकूटी, २१ विमान, २० भूधर ચાર અધ્યાય વૈરાજ્યાદિ પ્રાસાદના છે. તેના સાથે અહીં આપેલાં નામ કે વિભાગનો પણ મેળ ખાતે નથી, કેઈ ગ્રંથને આધાર હશે.
મૂળ જૂની પ્રતમાં આ પ્રમાણે ક્રમ વગરના નામે આપેલાં છે. તે મૂળ પાઠ આ નીચે આપીએ છીએ.
वज्र वैडूर्य मुक्तं वाइद्रमणि भूतिलकं । पुष्परांग च गोमेधं प्रवालं गृहं भूषणं ॥ ८॥ तथा शृङ्गतलं विद्यादृष्ट भागं च लक्षणम् । केसरी सर्वतोभद्र नंदनस्य विशेषतः ॥९॥ मंदिरो हेमकूटश्च कैलासोभृतोद्भवः । श्रीवृक्षो विजयं श्चैव अष्ठधा च निश्चलम् ॥१०॥ नंदशाल हेमवांश्च नंदिश्यो इंद्रनीलकम् ।
श्रीवत्साद्यो मनेकाश्च दशधा तलं दीयते ॥११॥ મૂળ પ્રતમાં આ આપેલ પાઠો અસ્તવ્યસ્ત છે તેથી સુધારીને ઉપર ૮ થી ૧૧ ક ક્રમબદ્ધ આપવામાં આવ્યા છે. તે જ પ્રમાણે આગળ આપેલી વિભકિત તળ અને શ્રગ સંખ્યા અને નામ કમ બરાબર મળી રહે છે. ઉપરના ચાર શક સુધારીને મૂકવાની ધૃષ્ટતા કરવા બદલ વિદ્વાને ક્ષમા આપશે અગર...
(१) मूल पुरानी प्रतोंमें उपरोक्त दिये हुए श्लोक ८ से ११ के पाठोंके नाम और तल तल विभक्ति और शृङ्गकी संख्याका कहीं भी पता नहीं लगता है। इससे उपर दिये हुए क्रमके अनुसार मिले, लेकिन अठ्ठाई और दशाई तलके छः नामों दोनों विभक्तिमें दुने होते है 1 किसी प्राचीन शुद्ध प्रतकी प्राप्तिसे यह अध्याय स्पष्ट हो सके। हमें मिली हुई गुजरात सौराष्ट्रकी दस यारह प्रतोंमें जैसे ही प्रकारकी अशुद्धि है। अपराजित सूत्र १५ध से ५७ के चार अध्यायों वैराज्यादि प्रासादोंके हैं। उनके साथ यहाँ दिये हुए नामों या विभागका भी मेल नहीं मिलता है। किस ग्रंथका आधार होगा ?
मूल पुरागी प्रतोंमें क्रमके बिना अस्तव्यस्त क्रमसे नामो दिये हैं। वह मूलपाठ ( लोक ८ से ११) उपर लिखा गया हैं।