________________
ફ્
कुंभी घटपलव युक्त स्तंम्भ भरणा सरा
श्रीरार्णव अ. - ११५ क्रमांक अ.-१७
भद्रैरलंकृता कुंभी संभो भद्राष्टावृतः । भरण्यां पल्लवावृता शीर्षाय वाथ किन्नराः ॥ ११ ॥
પ્રાસાદના મ’ડપ ચાકીના સ્તંભના છોડનુ વર્ણન કરે છે. કુંભી અલંકૃત નકશીવાળી ભદ્રયુક્ત કરવી. એક સ્તંભમાં જુદાં જુદાં સ્વરૂપ કહ્યાં છે. પરંતુ એક સ્ત'ભમાં નીચે ભદ્ર વચ્ચે અષ્ટાઘ્ર અને ઉપર વૃત્તગોળ ઘટ પલ્લવયુકત પણ કરવા. ભરણાના ભદ્ર કે પત્ર પાંદડાં ખુલ્લાં કરી નીચે ગેાળ કર્ણિકા કરવી. સર્ એક યા એ ગુંડાવાળું કરવું અગર કિન્નર (કીચક) ના રૂપથી અલંકૃત કરવુ. ૧૧.
प्रासादकी मंडप चोकी के स्तंभके पौधेका वर्णन कहते हैं । कुंभी अलंकृत नकशीवाली भद्रयुक्त करना । एक स्तंभ में भिन्न भिन्न स्वरूप कहे हैं । परंतु एक स्तंभ में नीचे भद्र बिच में अप्रान और उपरवृत्त= गोल
पल्लवयुक्त करना । भरणेके भद्रके उपर पत्र पान खुले करके नीचे गोल कर्णिका करना । सरा एक या दो गुण्डेवाला करना अगर किन्नर (कीचक) के रूपमें અત્યંત ના ૬૬.
घटपल्लव कुंभीभिः स्तंभाः कार्यास्वलंकृताः । ईलिकातोरणैर्युक्ता मदलमंडिताः માઃ।। देवाङ्गना अष्ठ द्वादश षोडश जिन द्वां त्रिशाः ।
चतुषष्टि कला युक्ता स्तंभे स्तंभे बिराजिते ॥ १३॥
સ્તંભના ધાટ અનેક પ્રકારના થાય છે. સાદા, નકશીવાળા, રૂપવાળા પણ થાય, એક સ્તંભમાં નીચે ભદ્ર તે ઉપર અદૃશ અને તે પર ગેાળ વળી ઉપર છ એક ઇંચને પટ્ટો અશને કરી તેમાં ગ્રાસમુખ કે ફૂલો કરે છે. નીચે ગાળ ભાગમાં કણી બાંધાના અધેડ કરી ઊભી સાંકળી ટોકરી કે પુષ્પને તારા કરે છે. સાંકળી ટોકરી એ આધ્યાત્મિકરૂપે સુચક તેના ઘાટ કહે છે. એવા એવા ઘાટના સ્તંબાની સુંદર રચના કુશળ શિલ્પી પોતાના ભેજામાંથી ઉપજાવી કાઢે છે. તે કે તે અશાય તો નથી જ. બારમી તેરમી સદીના સ્થાપત્યોમાં અવશેષોમાં ઘટપલ્લવયુક્ત કળામય સ્ત મુદર લાગે છે. ચારે ખુણે કળભય પત્રા કરી વચ્ચે ઘટકુંભની આકૃતિ સ્તંભના મધ્યમાં કરેલી વ્હેવામાં આવે છે. દક્ષિણાપથ પ્રદેશમાં કુંભીને ઘાટ ખુણે પત્ર કરી મધ્યમાં કુંભની આકૃતિ કરી કુંભીના નામને સાફ કરેલ તેવામાં આવે છે,