________________
१८०
क्षीरार्णव अ.-११४ क्रमांक अ.-१६ शिवलिङ्गको जलाधारी रूप इस तरह प्रासादको जगती और पीठ जानना । मुंगदेशके उपर (?) रम्य ऐसे जगती पीठ विचक्षण शिल्पीके करनेसे सूर्य और चंद्र रहे तब तक उस यजमानको स्वर्गके स्थानकी प्राप्ति होती है। रम्य ऐसे मेरू शिखरका मर्म अब सुनो। ३०-३१.
मेरुशिखर सदारभ्यं महामर्म अतः शृणु । पंकजे कोमलाकारे अधमाध्यवमूर्धन् ॥३२।। अधस्ते मुधिकं कार्य हस्ते हस्ते द्वि अंगुलम् । अध भागे सप्तमांशे गृहीत्वा तत्र सूत्रके ॥३३॥ तेन मूचे परिस्थाने कलार्चा यत्र सादयेत् । तशिखरं द्वयं भागं शेषं च मानसाधकम् ॥३४॥ स्कंध स्थाने यदामूकिराक्षसं तद्रवक्षते ।
तानि सर्वाणि दूर्वाति अशुभ कारक स्तदा ॥३५॥' (૧) રેખા વિચારનો આ અધ્યાય બીજી અશુદ્ધ પ્રતોમાં સ્વતંત્ર અધ્યાય નથી પરંતુ મિશ્ર છે. તેથી વિષયાંતર હોઈ તે અધ્યાય ૧૧૪ તરીકે મુકેલ છે. આગળ અર્થ વગરના ત્રણેક શ્લેકના સાવ અશુદ્ધ નિરર્થક પાઠોને એકસે બારમો અધ્યાય અશુદ્ધ પ્રતમાં ગણુવેલ છે. આ ગ્રંથના સંશોધનનું કાર્ય કઠીન છે. કારણ કે ગુજરાત સૌરાષ્ટ્ર કે રાજસ્થાન માંથી હજુ અમને તેવી કોઈ શુદ્ધ પ્રતે પ્રાપ્ત થયેલ નથી. આથી સંશોધનના કાર્યમાં એમએ ગમે તે એક વિષયને સળંગ સંકલિત કરલ.
અધ્યાય ક્રમવાર મૂકવાની ધૃષ્ટતા દુઃખ સાથે નાઈલ કરવી પડી છે. તે સુજ્ઞ વિચારક વિદ્વાને પરિસ્થિતિને વિચાર કરી અને ક્ષમા કરશે. એવી આશા રાખું છું. આ એક સે ચૌદમા અધ્યાયમાં કેટલીક અપૂર્ણતા જાણવાથી જે સ્થિતિમાં પાઠ મળ્યા તે જ સ્થિતિમાં પ્રકાશન કરવા પડેલ છે. ભવિષ્યમાં કોઈ સારી શુદ્ધ પ્રતોની પ્રાપ્તિ થયેથી કંઈપણ વિદ્વાન સંશોધન કરી પ્રકાશ પાડશે તે શિપીવર્ગનું ઋણુ અદા કર્યું ગણાશે. તેવા વિદ્વાનને અમે આભાર માનીશું.
આ હીરાણુવ ગ્રંથમાં જ્યાં જ્યાં અમોને અનુવાદ કરવામાં અસંબદ્ધતા કે અશુદ્ધિ જણાઈ અને તે પૂર્ણ કરવાનું જ્યાં જ્યાં શક્ય બન્યું નથી ત્યાં ત્યાં અમોએ અનુવાદ કર્યા સિવાય મૂળ પાઠ જ આપેલા છે.
(१) रेखाविचारका यह अध्याय दूसरी अशुध प्रामें स्वतंत्र अध्याय नहीं है, परंतु मिथ है। अिससे विषयांतर होनेसे उसे अध्याय ११४ के नामसे रखा गया है। आगे निरर्थक तीनों श्लोकके विल्कुल अशुद्ध पाठोंका अकसौ बारहवाँ अध्याय अशुद्ध प्रतोंमें गिना गया है। जिस ग्रंथके संशोधनका कार्य कठीन है। क्योकि गुजरात सौराष्ट्र या राजस्थानमेंसे भभी तक हमको वैसी शुद्ध प्रत प्राप्त नहीं हुई है। जिससे संशोधन कार्यमें हमने इज्छित