________________
१७६
क्षीरार्णव अ.-११४ क्रमांक अ-१६ मंजिरा वर्धिरा दुर्गा रिद्धिदा सिद्धिदायका ।
धनदा च वरदा मोक्षदा पंचविंशति ।।१२।। પચ્ચીશ રેખાનાં નામ કહે છે. ૧. અજિતા ૨ ઈતિરંગા ૩ સંહિતા ૪ સાગરા ૫ કાલિકા ૮ કુંડલિકા ૭ સ્વરૂપ ૮ રૂપસુંદરી ૮ ચિત્રા ૧૦ વિચિત્રા ૧૧ તારૂણું ૧૨ તરૂણી, ૧૩ નિશાચરા, ૧૪ સર્વરેખા, ૧૫ શરચંદ્રા, ૧૬ ચર્ચિતા ૧૭ ઉલી, ૧૮ મંજરી, ૧૯ વર્ધાિ, ૨૦ દુર્ગા, ૨૧ રિદ્ધિદા, ૨૨ સિદ્ધિદાયકા, ૨૩ ધનદા ૨૪ વરદા અને ર ક્ષદા એ પચ્ચીશનાં નામે વૃત્તિકા કારથી ૨૯ અંડે રેખાના જાણવા તેનાં સ્વરૂપે હવે કહે છે. ૧૦ થી ૧૨.
. पच्चीस रेखाके नाम कहते हैं । १. अजिला २. इतिरङ्गा ३. संहिता ४. सागरा ५. कलिका ६. कुंडलिका ७. स्वरुपा ८. रूपसुंदरी ९. चित्रा १०. विचित्रा ११. तारूणी १२. तरुणी १३. निशाचरा १४. सर्व रेखा १५ शरच्चंद्रा १६. चर्चिता १७. उली १८. मंजरी १९. वर्धिरा २०. दुर्गा २१. रिद्धिदा २२. सिद्धि दायका २३. धनदा २४. वरदा २५. मोक्षदा-ये पच्चीशके नाम वृत्तिकाकार से २९. खंडों रेखाके जानना । उसके स्वरूप अब कहते है। १० से १२.
अजिता वृत्तिकाकारा त्रिखंडा इतिरंगिणी। संहिता चतुः खंडा पाखंडा चैव सागरा ॥१३॥ खंडे खंडे भवेन्नाम उच्छ्या युक्त संकुला।
संयुक्ता स्कंध संकीर्णा संख्याय पंचविंशति ॥१४॥ અજિતા ગોળાકારે, ઇતિરંગા ત્રિખંડા, સંહિતા ચતુઃખંડા, સાગરા પંચખંડા એમ બંડે ખડે પચીશ નામે જાણવાં તે ઉભણું ઊંચાઈમાં તેમ બાંધણના નમણુમાં એમ પચીશ ભેદો જાણવા. ૧૩–૧૪.
अजिता गोलाकारे, इतिरंगा त्रिखंडा, संहिता चतुःखंडा, सागरा पंच खंडा इस तरह खंडे खंडे पच्चीश नाम जानना । वह ऊँचाई में उस तरह स्कंधकी स्कंधकी नमणके पच्चीश भेद जानना । १३-१४.
त्रिखंडे तु कलाअष्ट चतु: खंडेदक स्तथा । तिथिकला पंचरंबडे परवं. विंशति ॥१५॥ तथामये प्रकारेण तत्रभेद अतः शृणु । त्रिखंडादिकृतं पूर्व अर्ध भाग वतादिकं ॥१६॥ त्रिखंडे न चतु: सार्द्ध चतुखंडे प्रति स्तथा ।