________________
१७२
क्षीरार्णव अ -११३ क्रमांक अ.-१५ માન થાય. આવી પતાકા ચડાવવાથી આ લેકમાં જ સર્વ પાપોનો નાશ થાય छ.१५ ७४-७५.
ध्वजादण्डके बराबर लम्बी और पाटलीके बराबर पताका-ध्वजा चौडी करना । ध्वजा तीन पाँच सात शिखान छेडेके पर करके उसे मणिबंधसे शोभायमान करना । जैसी ध्वजा पताकासे सूर्यकी किरनोंमें सुवर्णरेखा जैसी वह दृश्यमान होती है । सी पताका चढ़ानेसे इस लोकमें ही सर्व पापोंका नाश होता है । १५ .. . निष्पन्नं शिखरं द्रष्ट्वा ध्वजहीन न कारयेत् ।। ...... असुरावासमिच्छन्ति ध्वजहीने सुरालये ॥७६॥
તૈયાર કરેલા શિખરને ધ્વજા વગર રાખવું નહિ. કારણ કે ધ્વજારહિત શિખરને (માસ) જોઈને ભૂતાદિ રાક્ષસે તેમાં વાસ કરવા ઈછે તેથી દેવાલય ધ્વજારહિત રાખવું નહિ. ૭૬
तैयार किये हुए शिखरको ध्वजाके बिना नहीं रखना । क्योंकि ध्वजारहित शिखरको (छः मास तक) देखकर भूतादि राक्षसों उसमें वास करनेकी इच्छा करते हैं । इससे देवालयको ध्वजारहित नहीं रखना । ७६
- ૧૫. ધ્વજા અને પતાકાના કેટલાક પૃથફ પૃથફ અર્થ કરે છે. પ્રાસાદની પતાકા લંબ ચોરસ કરવાનું શિલ્પગ્રંથમાં છે. ત્રિકેણ પતાકા કરવાનો કેટલાક યજમાનો આગ્રહ સેવે છે પરંતુ શિલ્પચંમાં ત્રિકેણુ પતાકાનું કોઈ પ્રમાણુ હજુ સુધી જોવામાં આવેલ નથી. બ્રાહ્મણ ગ્રંથમાં છે તેમ કહે છે. પણ તે ક્રિયા કાંડના ગ્રંથમાં યજ્ઞયાગ પ્રતિષ્ઠા વિધિ વિધાનમાં પતાકા વિશે ચર્ચા છે. તેમાં ત્રિકોણ પતાકાનું કહ્યું છે ખરું પરંતુ તે તે યજ્ઞ યાગના મંડપોમાં ફરતી પતાકા–ધ્વજાઓના વર્ણનમાં છે. આમ છતાં ત્રિકોણ પતાકાના વિશે વધુ ચર્ચા કરવાને અને તે વિષયનું સાહિત્ય જેવાને ઉસુક્તા છે.
જે ત્રિકોણ પતાકા કરવાનું પ્રમાણ હોય તો શિલ્પગ્રંથ લંબચોરસ પતાકા કરી તેને ત્રિપંચશિખાસ્ત્રનું શું કરવા કહેત ?
(१५) ध्वजा और पताका का अर्थ कई लोग पृथक् पृथक करते हैं। प्रासादकी पताका लंच चोरस करनेका शिल्प ग्रंथों में है। त्रिकोण पताका करनेका आग्रह कई यजमानों करते हैं । परंतु शिल्प ग्रंथों में त्रिकोण पताकाका कोई प्रमाण अबतक देखने में आया नहीं है। ब्राह्मण ग्रंथों में है वैसा कहते हैं। मगर क्रियाकांडके ग्रंथोंमें यज्ञ याग प्रतिष्ठा विधि विधानमें पताकाके बारेमें चर्चा है, उसमें त्रिकोण पताकाके लिये कहा है, यह सही लेकिन यह तो यज्ञयागके मंडपोंमें फिरती पताका-ध्वजाओंके वर्णन्में हैं। जैसा होते हुए भी त्रिकोण पताकाके बारेमें ज्यादा चर्चा करनेके लिये और उस विषयका साहित्य देखनेके लिये उत्सुकता है। जो त्रिकोण पताका करने का प्रमाण हो तो शिल्प Jथ लंब चोरस पताका कर उसे त्रिपंच शिखाग्रका किस लिये कहते ?