________________
अथ प्रति पीडलिङ्ग मानाधिकार
द्वार विस्तार गृह्य
अष्टमांशोनिमध्यत । ज्येष्ठ मध्याकनिष्ठं चा अवमानं चतुर्मुखं ॥ ११ ॥
११९
ચાતુર્મુખ પ્રતિમાનું પ્રમાણ કહે છે. દ્વાર વિસ્તારની ખરાખર પ્રતિમા રાખવી તે મધ્યમાન, આઠમા ભાગ હીન રાખવી તે કનિષ્ઠ માન અને દ્વાર વિસ્તારથી આઠમે ભાગ વધુ રાખવી તે જ્યેષ્ઠ માન એ રીતે ચાતુર્મુખ પ્રાસાદની પ્રતિમાનું પ્રમાણ જાણવુ−૧૧.
द्वयागुला दश हस्तान्ता शतार्द्धा ताङ्गुलस्य च ।
अतो विशदशोना मध्यमrsaf कनीयसी ||६|| दीपार्णव એક હાથના પ્રાસાદને અગિયાર અગુલની માન જાણવુ એ રીતે ચાર હાથ સુધીના પ્રાસાને ગજે દશ 'ગુલની વૃદ્ધિ પ્રત્યેક ગજે કરવી. પાંચથી દશ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક ગજે બબ્બે અંગુત્રની વૃદ્ધિ કરતા જવું. દશથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક ગજે એકેક અગુલની વૃદ્ધિ કરવી. તે ઉત્તમ માન નવું, તેને વીશમે ભાગ હીન કરવાથી મધ્યસાન અને મે ભાગ હીન કરવાથી કનીષ્ઠ માન જાવું.
एक हाथके प्रासादको ग्यारह अंगुलकी खड़ी प्रतिमाका मान जानना । इस तरह चार हाथ तकके प्रासादके गज पर दस दस अंगुलकी वृद्धि प्रत्येक गज पर करना | पाँचसे दस हाथ तकके प्रासादको प्रत्येक णज पर दो दो अंगुलकी वृद्धि करते जाना | दससे पचास हाथ तकके प्रासादको प्रत्येक गज पर एक एक अंगुलकी वृद्धि करना । यह उत्तम मान जानना । उसके बीसवें भागको हीन करनेसे मध्यमान और दसवें भागको हीन करनेसे कनीघ्रमान जानना ।
•
आसनस्थ प्रतिमामान - हस्तादेर्वेद हस्त ते षड्वृद्धिः स्यात् षडांकुला । तदूर्ध्वं दश हस्तान्ता त्र्यंङ्गुला वृद्धिरिष्यने ॥ ६६ ॥ पकाला भवेद् वृद्धि यवत् पंचाशद्धस्तकम् । विंशत्येकाधिका ज्येष्ठा विंशत्योन कनीयसी ॥६७॥ उपस्थिता प्रथमा प्रोका आसनस्था द्वितीथका ।
ભેદી પ્રતિમાનું માન કહે છે. એક હાથથી ચાર હાથ ગજસુધીના પ્રાસાદનું પ્રત્યેક હાથે છ છ આંગળની એડી પ્રતિમાનું માન જવું. ત્યાર પછી છ થી દશ હાથ સુધીના પ્રાસાદનું પ્રત્યેક હાથે ત્રણ ત્રણ આંગળ વધારતા જવું. અગ્યારથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક ગજે એકેક આંગળની વૃદ્ધિ કરતા જવું તે મધ્યમાન આવેલ માનના વીશમે! ભાગ વધારવાથી જ્યેષ્ઠભાન અને વીસને ભાગ હીન કરવાથી નિમાન નવું. એ રીતે આગળ જે પહેલુ ઊભી પ્રતિભાનું ભાન કહ્યું અને આ બીજું માન મેઢી પ્રતિમાનું જાણવું .
बैठी हुई प्रतिमाका मान कहते हैं। एक हाथसे चार हाथ --गज तकके प्रासादका प्रत्येक हाथमें छः छः अंगुलकी बैठी प्रतिमाका मान जानना | बादमें छः से दस हाथ तकके प्रासादका प्रत्येक तीन तीन अंगुल बढ़ाते जाना । ग्यारहसे पचास हाथ तकके प्रासादको प्रत्येक राज पर