________________
१६०
क्षीरार्णव अ.-१०९ क्रमांक अ.-११ ઉદંબરને દ્વારની પહોળાઈના ત્રીજા ભાગે વચ્ચે ગોળ મંદારક-માણે કરવું. તે ગોળ માણું કમળપત્રથી ભતું કરવું. માણુની નીચે જાડો અને કણીને ઘાટ ઉંબરાની ઉંચાઈના ત્રીજા ભાગે અથવા એથે ભાગે જાડ (ઉંબરા તથા તલકડાને) કરે. (માણુની બંને તરફ એકેક ખુણ કરી તેની બે બાજુ ગ્રાસ = કીર્તિવકનાં મુખ કરવાં ઉંબરાની બંને બાજુ શાખાઓનાં તલરૂપ = તલકડાં કરવાં.
उदम्बरको द्वारकी चौडाईके तीसरे भाग में विचमें गोल मंदारक-माणा करना । वह गोल मंदारक कमल पनसे सुशोभित करना । माणेके नीचे जाडंबा
और कर्णीका घाट उम्बरकी. ऊँचाईको तीसरे या चोथे भागमें मोटा ( उम्बरा तथा तलरूपको करना । थाणेकी दोनों बाजु ग्रासका मुख करना शाखाओंके तलरूप तिलकडा करना । १९-२०.
उदंबरं ततो वक्ष्ये कुंभतस्योदयं भवेत् । तस्यार्धेन त्रिभागेन पादोनहतोत्तमं ॥२१॥ चतुर्विध तथा स्वस्थं कुर्याचैव मुदुम्बरम् ।
उत्तमोत्तम चत्वारो न्यूनाधिकाश्च दोषदा ॥२२॥ હવે ઉંબરાની ઊંચાઈનું કહું છું. ૧ ઉંબરાની ઊંચાઈ કુંભા કુંભી બરાબર રાખવી. ૨ કુંભીથી અર્ધ ભાગે, ૩ ત્રીજા ભાગે કે ૪ ચોથા ભાગે ઉંબરે નીચે ઉતાર=ગાળવે. એ રીતે ઉંબરે ગાળવાના ચાર પ્રમાણે ઉત્તમોત્તમ કહ્યા છે, ઓછાથી વધુ ગાળવા તે દોષ કારક છે. ૨૧-૨૨.
अब मैं उदम्बरकी ऊँचाई कहता हूँ। १ उदम्बरकी ऊंचाई कुंभा कुंभिके बराबर रखना । २ कुभिसे आधे भागमें, ३ तीसरे भागमें या ४ चौथे भागमें उम्बरा नीचे उतारना । जिस तरह उम्बरा उतारनेके चार प्रमाण उत्तमोत्तम कहो हैं ! उससे कम या ज्यादा उतारना दोषकारक है । २१-२२.
उदंबरांते हते कुंभीस्तंमंच पूर्ववत् । - सांधारेस्य निरंधारे कुंमि कृत्वामुदंम्बरम् ॥२३॥ કુંભીથી ઉંબરે ગાળ (હૂત કરે, પરંતુ કુંભી અને તંભ તે પૂર્વની જેમ જ રાખવા. સાંધાર અને નિરધાર પ્રાસાદોમાં કુંભીથી ઉંબરે ગાળ. ૨૩.
कुंभिसे उम्बरा नीचाद्दत करना | परंतु कुंभि और स्तंभ तो पूर्वक अनुसार ही रखना। सांधार और निरंधार प्रासादोंमें कुंभिसे उदंम्बर हीन करना । २३. ' (૧) શિલ્પીઓમાં કંઈ એવી પણ માન્યતા પ્રવર્તે છે કે જે ઉંબરો ગાળવામાં આવે તો કુંભીઓ પણ ગાળવી જોઈએ જે કે બને મતના દષ્ટાતો પ્રાચિન મંદિરમાં મળે છે.
शिल्पीओमें कइ एसी मान्यता है के जब उदबर हुत गालनेका हो तब कुंभी भी उतारना दोन प्रकारका द्रष्टात मीलता है