________________
क्षीरार्णव अ.-१०९ क्रमांक अ.-११
પંચ શાખાની જાડાઈમાં છ ભાગ કરવા. ૧ પત્ર શાખા ૨ ગંધર્વ શાખા ૩ મધ્યમાં રૂપ સ્તંભ ૪ ફરી ગંધર્વ શાખા પ ખલ્લ શાખા (સિંહ શાખા) એમ પંચ શાખાને વિધિ જાણુ. મધ્યને રૂપસ્તંભ બે ભાગ અને બીજી શાખા सो ४ लागनी शुवी. १२.
पंच शाखाके मोटेपनमें छः भाग करना । १. पत्रशाखा २ गंधर्वशाखा ३ मध्यमें रूपस्तंभ ४. फिर गंधर्व शाखा ५. खव शाखा (सिड An) इस तरह पँच शाखाका विधि समझना । मध्यका रूपस्तंभ दो भाग और दूसरी शाखाओं एक एक भागकी जानना । १२. अथ सप्तशाखा-पत्रशाखा च गंधर्वा रूपशाखास्तृतियकम् ।
स्तंभ शाखो भवेन्मध्य रूप शाखा तु पंचमी ॥१३॥ पष्टास्या खल्व शाखा च सिंहशाखा च सप्तके ।
प्रासादकर्ण संयुक्ता सिंहशाखाग्र सूत्रतः ॥१४॥ સપ્ત શાખાની જાડાઈમાં આઠ ભાગ કરવા. ૧ પત્ર શાખા ૨ ગંધર્વ શાખા ૩ રૂપ શાખા ૪ મધ્યમાં રૂપસ્તંભ (બે ભાગને) ૫ રૂપ શાખા ૬ ખલવ શાખા છ સિંહ શાખા સાતમી જાણવી. પ્રત્યેક શાખા એકેક ભાગની અને મધ્યને રૂપસ્તંભ બે ભાગને જાણ. પ્રાસાદની રેખા બરાબર સિંહ શાખા અને પત્ર શાખાનું સૂત્ર એક રાખવું. ૧૩–૧૪.
सप्तशाखाके मोटेपनमें आठ भाग करना । १ पत्रशाखा २ गंधर्व शाखा ३ रूप शाखा ४ मस्यमें रूप स्तंभ (दो भागका) ५ रूपशाखा ६ खल्वशाखा सिंह शाखा जानना । प्रत्येक शाखा एक एक भागकी और मध्यका रूपस्तंभ दो भागका जानना । प्रासादकी रेखाके बराबर सिंह शाखा और पत्रशाखाका सूत्र एक रखना । १३-१४. अथ नवशाखा-पत्रगंधर्व संज्ञा च रूपस्तम्भस्तृतीयकम ।
चतुर्थी खल्व शाखा च गंधर्वा चैव पंचमी ॥१५॥ रूपस्तम्भ स्तथा षष्टौ रूप शाखा ततः परा ।
पत्रशाखा च सिंहस्य मूल कर्णेन संम्मिता ॥१६॥ નવ શાખાની જાડાઈમાં અગ્યાર ભાગ કરવા તેમાં બે રૂપ સ્તંભે બબ્બે ભાગના અને બાકીની શાખાઓ એકેક ભાગની રાખવી. ૧ પત્ર શાખા ૨ ગંધર્વ શાખા ૩ રૂપસ્તંભ મધ્ય ૪ ખલ્લ શાખા પ–ગંધર્વ શાખા ૬ બીજે રૂપસ્તંભ મધ્ય ૭ રૂપ શાખા ૮ ખુલ્લ શાખા અને નવમી સિહ શાખા જાણવી. સિંહ શાખા અને પત્ર શાખા મૂળરેખાની ફરકે સમસૂત્રે રાખવી. ૧૫–૧૬,