________________
क्षीराणव अ. १०३ क्रमांक अ. ५ एव मादि मुने कार्या पीठभेद मुनीश्वरम् ।
उदयं कथितं पूर्व (मतो विभागं निगद्यते।)॥७॥ હે દિવ્ય બ્રહ્મમાં વ્યાપી રહેલા મહામુનિ ! પીઠના બે પ્રમાણ છે. ત્રણ ભિટ્ટવાળું ઊંચું મહાપીઠ વિમાનાદિ જાતિને કરવું. બે ભિટ્ટ ઉપર પીઠ મિશ્રકાદિ જાતિને કરવું. વળી (નાગરાદિમાં એક કે ત્રણ ભિટ્ટ યુક્ત એમ બે પ્રમાણે કહ્યાં છે. એ રીતે હે મહામુનિ ! મેં પીઠના ભેદ કહ્યા. પીઠનું ઉદય પ્રમાણ માને તે કહ્યું. હવે પીઠના વિભાગે આગળ કહીશ. ૫-૬–૭.
हे दिव्य ब्रह्ममें व्याप्त महामुनि ! पीठके दो प्रमाण हैं। तीन भिट्टवाला ऊँचा महापीठ विमानादि जातिको करना। दो भिट्टके ऊपर पीठ मिश्रकादि जातिको करना । और (नागरादि)में एक या तीन भिट्टसे युक्त-इस तरह दो प्रमाण कहते हैं। हे महामुनि, मैंने वे पीठके भेद कहे । पीठका उदय, मान कहा अब पीठके विभाग आगे बताऊँगा । ५-६-७.
द्राविडं प्रासादो मानं वैराटं च अतः शृणु ।। :- मंडोवरं विंशभागं पडूभागं पीठमेव च ॥८॥ .
દ્રાવિડાદિ અને વૈરાટાદિ પ્રાસાદને પીઠ ઉદય હવે કહું છું. મંડોવરની ઊંચાઈને વીશ ભાગ કરી છ ભાગના પીઠ ઉદય જાણુ. ૮.
द्राविडादि और वैराटादि प्रासादका पीठ उदय अब मैं कहता हूँ। मँडोवर की ऊँचाईके बीश भागकर छः भागके पीठका उदय जानना । ८.
अर्धभागे त्रिभागे वा पीठचैवं नियोजयेत् ।
स्थानमानाश्रयं ज्ञात्वा तत्र दोषो न विद्यते ॥९॥ - પીઠની ઊંચાઈના કહેલા માનથી અર્ધા કે ત્રીજા ભાગે પીઠની યેજના સ્થાન માનને આશ્રય જાણને કરવી. તે રીતે ઓછું કરવામાં દોષ ન જાણ. ૯.
पीठके ऊँचाईके कहे हुए मानसे आधे या तीसरे भागमें पीठ की योजना स्थान मानक। आश्रय जानकर करना । इस तरह कम करनेमें दोप न जानना । (पीठके थर विभाग १०६ अध्यायमें कहा है । )९ ।
૧. આવેલા પીઠમાનથી ઓછું કરવામાં દોષ નથી. આ પ્રમાણુના દાખલા ઘણું મહાપ્રસાદોમાં જોવામાં આવે છે. તારંગા દ્વારકા, શત્રુંજય મુખ્ય મંદિર વગેરે. વળી વિશાળ આયતની દેવ કુલીકાઓમાં પણ તે રીતે માનથી ઓછું પીઠ કરી શકાય છે. પીઠના થર વિભાગ અ૦ ૧૦૬ માં કહ્યા છે.
(१) आये हुए पीठ मानसे कम करने में दोष नहीं है। इस प्रमाणके दृष्टाण बहुतसे महाप्रासाथोमैं देखनेमें आते हैं। तारंगा, द्वारका-शत्रुजय मुख्य मन्दिर वगैरह विशाल और आयतनोंकी देवकुलीकाओंमें भी इस तरह मानसे कम पीठ कर सकते हैं। इसमें दोष नहीं है। पीठका थरविभाग अध्याय १०६ में सविस्तर कहा है ।