________________
॥ अथ पीठमान प्रमाण ॥
क्षीरार्णव अ० १०३-क्रमांक अ० ५ श्रो विश्वकर्मा उवाच
एक हस्ते तु प्रासादे पीठंच द्वादशांगुलम् । हस्तादि पंचपर्यंत हस्ते हस्ते पंचागुलंम् ॥१॥ पँचोर्ध्व दशयावत् वृद्धि वेदाङ्गुलं भवेत् । दशोर्वे विंशपयतं हस्ते चैवाङ्गुलं त्रयं ॥२॥ विशोषटत्रिशंति कर वृध्याद्वयांगुलम् ।
अत उर्ध्व शतार्धन हस्ते हस्तैकमंगुलम् ॥३॥ શ્રી વિશ્વકર્મા કહે છે. એક હાથના પ્રાસાદને બાર આંગળનું ઊંચું પીઠ કરવું. બે થી પાંચ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે પાંચ પાંચ આંગળની વૃદ્ધિ કરતા જવું. છ થી દશ હાથ સુધીનાને પ્રત્યેક હાથે ચચાર આંગળની વૃદ્ધિ કરતા જવું. અગ્યારથી વિશ હાથ સુધીનાને પ્રત્યેક હાથે ત્રણ ત્રણ આંગળની વૃદ્ધિ કરવી. એકવીશથી છત્રીશ હાથ સુધીનાને પ્રત્યેક હાથે બબ્બે આંગળની વૃદ્ધિ કરવી. સાડત્રીસથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે એકેક सांनी वृद्धि ४२वी. १-२-3.
श्री विश्वकर्मा कहते हैं। एक हाथके प्रासादको बारह हाथकी अंगुल की ऊँची पीठ करना। दो से पाँच हाथ तकके प्रासादको प्रत्वेक हाथपर पाँच पाँच अँगुल की वृद्धि करते जाना । छः से दस हाथ तकके प्रासादको प्रत्येक हाथ पर तीन तीन अंगुलकी वृद्धि करना । इक्कीससे छत्तीस हाथ तकके प्रासादको प्रत्येक हाथ पर एक एक अँगुल की वृद्धि करना। १-२-३.
पंचमांशे ततोहीनं कन्यसंशुभ लक्षणम् ।
पंचमांशाधिकं चैव ज्येष्ठे तद्वविचक्षते ॥४॥ આવેલા પીઠના માનને જે પાંચમા ભાગ ઓછો કરીએ તે શુભ એવા લંક્ષાણુવાળું કનિષ્ઠ માન અને પાંચમે ભાગ અધિક કરીએ તે જ્યેષ્ઠા માન બુદ્ધિમાન શિલ્પીએ જાણવું. ૪.
आये हुए पीठके मानका जो पाँचवाँ भाग कम करें तो शुभ ऐसे लक्षण वाला कनिष्ठ मान और पाँचवाँ भाग अधिक करें तो ज्येष्ठा मान बुद्धिमान शिल्पियों को जानना । ४.