________________
તિને ઉત્તરા ને રોહિણી એ ધ્રુવ બાલ્યા ચાર તીક્ષણ આદ્ર અશલેશકું જેઠા મૂલ વિચાર ૧૦૯ ક્ષિમ અભિચાં અશ્વની પુષ્ય નઈ વલી હત્ય અનુરાધા મૃગ રેવતી ચિત્રા મિત્રો સાથે ૧૧૦ "મિશ્ર વિશાખા કૃત્તિકા અહિ રિસી કહીયાઈ કર્મ નામ તિસાં પરિણામ તિમ સવિ જણીજ મર્મ ૧૧૧ ગમણુ કરીનૅ ચાર લહ ઉગ્ર થિર હવઈ હતિ વ્યાધિ છેદે તીક્ષણ રિસી મિત્ર સંહારણ હુંતિ ૧૧૨
ઉર્વ મુખ નક્ષત્રો ઉત્તરાતિય શ્રવણાદિ તિય અહા રહિણી પુખ્ત એ નવ ઉરધ મામીયાં કહે હીર કવિ રિષ્ય ૧૧૩ ગેહ તારણ ચેઇય કલશ ઠવણ છત્ર આરામ રાજકાજ મંગલ સવિ કીજૈ ઉત્તમ કામ ૧૧૪
અધમુખ નક્ષત્ર અધો તીનઈ પૂરવા મૂલ મા અશલેશ ભરણી કૃત્તિ વિશાહ સુ કીજે કપ વિશેષ ૧૧૫ વાપી સરવર ભૂમિ પર ઠવિ ભૂમિ નિધાન ખાઈ ગઢ મઠનઈ ભુવન કી જ કામ પ્રધાન ૧૧૬
તિર્યગ્રમુખ નક્ષત્ર રેવરસણિ મૃમ પુનર્વસુ અનુરાહો નૈ છઠ્ઠ
હસ્થાદિ તિને રિસાં તિરછા મુહો પઈ ૧૧૭ હય ગય વસહ ખર મહિષ કરતાં દમણ કરે પાલખી વાહણ ઘણુ વલિ કી જ કામ થઈ ૧૧૮ ૧ અને ૨ અવણાય ૩ પુષ્પ