________________
નક્ષત્ર પ્રકરણ ૩ ભૃગુ શુભરસ સંગ તેરમે પનરમ કો ઉદાર રયણિ તિજે પાંચમે ઇગ્યારસ નઈ બાર ૭૨ શનિ દિન ઈસમ વસુ દશમ અદ્ર તેર સેલેણ નિશિ ઈમરસ સંગ તેરમો પરમ શુભ હીરેણુ ૭૩ અથ આસુ નઈ કાતિયાં મૃગશિર પોષ ચોમાસ સાતે વારાં શુભ ઘડી કહસું તહિજ માસ ૭૪ સૂરિજ બિય તિય વસુનવમ ભારચવેદ(૧૪) રયણિ પણ સમ તેરમો સાલસ શુભ લેઇ ૭૫ શશી છઠ્ઠો સમ સેલમે અમૃત હિવઈ નિશજોઈ બિય રસ વસુ ઇગ્યાર બારમ નઈ પનર ૭૬
જે નક્ષત્રના જે તારા કીધા છે. તે આંકની સંખ્યાવાળી તિથિ ને તે નક્ષત્રદનિયું મળે તે અશુભ જાણવી. દા. ત. અશ્વિનીના ૩ તારા છે. તે અશ્વિનીને ત્રીજ અશુભ જાણવી. વળી કૃત્તિકાના ૬ તારા છે, તો છઠને કૃત્તિકા આવે તો અશુભ જાણવી. શતભિષાના તાર સે છે, તો સે ને પંદરે ભાગતાં શેષ દશ વધે તે શતભિષાને દશમ અશુભ છે. તેમજ રેવતીના ૩૨ તારા તારા છે, તે ૩૨ ને પંદરે ભાગતાં બે શેષ વધે તે બીજ ને રેવતી આવે તો અશુભ છે. આ પ્રમાણે દરેક નક્ષત્રે તિથિઓ સમજવી. નક્ષત્રેના તારાની સંખ્યાથી થતી નિષેધ તિથિ.
નક્ષત્રના તારાની સંખ્યાથી થતી નિષેધતિથિ. નક્ષત્રો અભ|ક સામા પુન , અલે મ . ફ. ફા.
તારા
નિષેધતિથિ | | |