________________
ke જે ઉત્તર તો ઉત્તમ માથે મધ્યમ કાલ સૂરથી શશી વામે રહે તો રેવ પડે દુકાલ ૯૧ જેઠી પૂનમ મૂલ શુભ પડિવા મધ્યમ જાણ બીજ નાશ હવઈ બીજ દિન એક સમે મહીનાશ ૯૯૨
અશાડ માસ આશાખ સુદિ બીજી નવમી નિરખી જોઈ સેમાં શુકાં સુરગુરો જલબંબારવ હાઈ ૯૩ રવિ તાતે બુધ શીયલ મંગલ વૃષ્ટિ ન હઈ કરમ સંજોગઈ શનિહવઈતો જીવઈ વિરલા કેઈ ૯૯૪
શ્રાવણ માસ શ્રાવણ વદિ પાંચમ દિને જો નવિ વરસે મેહ તે હલ જેને કવણ ફલ છેડે દાખે છેહ ૯૫
ભાદ્રપદ માસ ભાદ્રવ પાષાં મહા સુદિ જે તિથિ ઘટતી હાઈ તે તિથિ સંખ્યા માસ તે દુહિલો લંધે કઈ ૯૬
કાર્તિક માસ (દીવાળી વિચાર) કાતિ વદિ અમાવસે હરવાર રિસી સ્વાતિ આયુષ્માનહ ચોમાસું મિલતે હેઈ ઉતપતિ ૯૭ X X
X ચિંતવી મન પ્રક્ષેપ ધરી સતર સગવીસ ૫ઇતીસ હઈ પઈલાલે તેનીસ તર ધરહ ભાગ સંખ્યા ગણી સહી ૯૯૮ રાશિ વૃશ્ચિક ચોથીય તિથિ રિસી અભિચ ગુરુવાર જીણુ વરસે તે હર કહૈ માસે કાતિ સાર ૯૯૯
ત્રિનાડી ચક્રમાં એક જ નાડ ઉપર ચંદ્ર મંગળ અને ગુરુ જે દિવસે થાય તે દિવસે ખુબ વર્ષા આવે છે.