________________
જર - ૩ મિથુન સંક્રાંતિમાં પાઠાંતર-જવ, ઘઉને સંગ્રહ કરવાથી બમશે લાભ થાય છે. વળી તલ, તેલ તથા અનાજને સંગ્રહ કરવાથી ચાર મહિને લાભ થાય છે. વળી સર્વ વસ્તુઓને સંગ્રહ કરવાથી છ મહિને બમણું લાભ થાય છે. સાતમા મહિને
ખાટ.
૪ કર્ક સંકાંતિમાં પાઠાંતરે–કસું બે, અહિડક વસ્તુ, પીળા રંગની વસ્તુઓ, કપાસ તથા ધાન્યને સંગ્રહ કરીને જેઠ માસમાં વેચાણ કરવાથી બમણું લાભ થાય છે. વળી સર્વ વસ્તુઓને સંગ્રહ કરવાથી છ મહિને બમણે લાભ થાય છે. સાતમા મહિને
ખાટ.
પ સિંહ સંક્રાંતિમાં પાઠાંતરે-પાંચના બદલે છ મહિના. વળી સર્વ ચીજ વસ્તુઓ પદમણિ, મોતી, સોનું, રાતી વસ્તુ
ઓને સંપ્રહ કરીને પાંચમા મહિને વેચાણ કરવાથી પ્રમાણે લાભ થાય છે. વળી સર્વ વસ્તુને સંગ્રહ કરવાથી પાંચમા મહિને બમણું લાભ થાય છે. છઠા મહિને બેટ.
૬ કન્યા સંક્રાંતિમાં પાઠાંતરે ઉત્તરાર્ધમાં બે મહિના મહાકાલના બદલે પાંચ માસને પાઠ છે અને રાજભય છે. વળી હસ્તિ, અશ્વ, ઊંટ, ગધેડાં, ખચ્ચર, જવ, ઘઉં, ચણાને લેટ સંગ્રહ કરવાથી અને ચાર મહિના પછી વેચવાથી અમણે લાભ થાય છે. વળી ઉત્તમ વસ્તુઓને સંગ્રહ કરવાથી ચાર મહિના - પછી બમણે લાભ થાય છે અને પાંચમા મહિને ટ.
૭ તુલા સંક્રાંતિમાં પાઠાંતરે-કંબલ–વેસણ-તુષ ધાન્ય સવે પ્રકારના સંગ્રહ કરવાથી ત્રીજા મહિને બમણું લાભ થાય છે. વળી સર્વ ધાન્યને સંગ્રહ કરવાથી ત્રીજા મહિને બમ લાભ થાય છે. ચોથા મહિને બેટ. પાંચમા મહિને લાભ થાય છે.
૮ વૃશ્ચિક સંક્રાંતિમાં પાઠાંતરે-તિલ અને તેલીબીયાને ૩ થવાથી તથા દરેક જાતનાં અનાજને સંગ્રહ કરવાથી