________________
વામાટેની સ્પષ્ટ સમજુતી -
જન્મલગ્ન ને જન્મરાશીથી આવતું ઉપયય ૩-૬-૧૦ –૧૧ મા સ્થાનમાં સ્થિર રાશીવાળું સ્થિર લગ્ન ઘર પ્રવેશમાં શુભ જાણવું. અને સૂર્યાદિ ગ્રહો ઘરના પ્રારંભની લગ્ન શુદ્ધિમાં જે પ્રમાણે કહ્યા છે તે પ્રમાણે રહ્યા હોય ત્યારે હું પ્રવેશે શુભ જાણવો. તેમજ જે દિશામાં ઘરનું મુખ હોય એ દિશામાં સપ્તશલાકા ચક્ર પ્રમાણે કહેલાં જે દિશાનાં નક્ષત્રો તે નક્ષત્રોમાં તે દિશામાં પ્રવેશ કરવી.
વામાર્ક બાબત-પ્રવેશ લગ્ન શુદ્ધિમાં આઠમા સ્થાનથી બારમાં સ્થાન સુધીમાં સૂર્ય હોય તે પૂર્વ મુખવાળા ઘરમાં, ને પાંચમાથી નવમા સુધી હોય તે દક્ષિણ મુખવાળા ઘરમાં, વળી બીજાથી છઠ્ઠા સ્થાન સુધી સૂર્ય હોય તો પશ્ચિમ મુખવાળા ઘરમાં, અને ૧૧ માથી ૩ જા સ્થાન સુધીમાં સૂર્ય હોય તે ઉત્તર મુખવાળા ઘરમાં પ્રવેશ કરનારને વામ સૂર્ય થયે એમ જાણવું. અને તે જ વામાર્ક કહેવાય છે. વામ સૂર્ય લઈ પ્રવેશ કરે તે પશ્ચિમભિમુખવાળાને હંમેશાં રાત્રિ સિવાય મુહૂર્ત આવતું જ નથી, ને રાત્રે પ્રવેશ કરવાને કાંઈ પણ હરકત નથી. બારણાનું મુખ પશ્ચિમ સામું બારણુનું મુખ ઉત્તર સામું તેમાં પેસતાં પૂર્વ મુખ થાય. તેમાં પેસતાં દક્ષિણ મુખ થાય
પાક- નક
હું ૨
પ.બાત
-
૧
સૂ