________________
૫૫ ફક્ત કમાડમાંની મુખાકૃતિને દેખાવ એ છે કે વાલની માફક ઊંધે તે માણસ તે પણ વાઘ ઉંચું જુએ તેમ તે માણસ પણ વાઘ ઉંચું કરી જેતે હોય તેવો છે. વાવની આકૃતિ ગણે તે ઉપરનું કપચર છે. તે કાન સમજવા. પુરૂષાકૃતિમાં–ખડકી તે ગરદન સમજવી. ગળાથી નીચેની છાતીને ભાગ હદય તે ચોક, એારડે તે પેટ ને પછીતમાં પણ આ પ્રમાણે ક૯૫ના થાય છે. તેમજ ચૂલાની આકૃતિમાં પણ પલાંઠીવાળી એકલે તે ઉંધું ઘાલી નીચું જોઈને બેઠેલા હોય તેવી છે. તેના સ્થાનના નામના અર્થ સમજે, જુઓ ચૂલા મુહૂર્તમાં–પગની પલાંઠીનું નામ-આગમણું–આગનું આવાગમન. અથવા પગેથી આવાગમન થાય તે માટે છે તેમ સમજવું.
ગૃહ પ્રવેશ ઉત્તર તિય હસ્ત પચ શ્રવણ ત્રય મૃમ પુષ્ય રેવતી રોહિણી મૂલરિસી શશીગુરૂ ભૂગુ શનિસુખ ૭૪૪ નંદા પૂર્ણ જયતિથિ વૃષ મિનાં સુલ કજ કુંભ લગનનું હીર કહઈ ગૃહપ્રવેશે સુખ મણ ૭૪૫ અથ ગૃહ પ્રવેશ કરવાનું મુહૂર્ત—મધ માધવે માર્ગશીર્ષે ચ પુષે તપસિ મૃદુ ધિષ્ણ વાસવે
વારૂણે ચ | ધવે વાપતિ નિંદુ શુક્રાવિારે ગુરૂ સન્નિવેશ બુધે સધનસ્તુ છે અથ ગૃહ પ્રવેશે નક્ષત્ર, તિથિ તથા શુભ લગ્ન વિચાર
ઉત્તરા ૩, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, મૃગ, પુષ્ય, વતિ, રોહિણી, મૂલ આ નક્ષત્ર. - સેમવાર, ગુરૂવાર, શુક્રવાર અને શનિવાર આ વારે.
રવિ નક્ષત્રથી દિનનક્ષત્ર પતના નક્ષાની સંખ્યા મુજબ હલ કલ્પવાનું હાઈ આકાંત ફકત ફલ શ્રત માટે છે. આકૃતિઓનું વિશેષ પ્રોજન રહેતું નથી તેથી મૂકી નથી.
–હિંમતરામ.