________________
૩૫ર અથ બારમાસે દિશા પર કમાડ ચડાવવાનું મુહૂર્ત – અથ બાલબધ જોતિષસાર સંગ્રહ પ્રકરણ ૩ લોક ૩૬–
ચિત્ર શ્રાવણને માગશર માસે પૂરવ જાતાં પુરૂષ વિણા, વિશાખ ભાવ પસહ માસે દક્ષિણ જાતાં ત્રિયા વિણસે; જેઠ આ માહ માસે પછિમ જાતાં લક્ષ્મી વિણાસે, આષાઢ કાર્તિક ફાગણ માસે ઉત્તર જાતાં પુત્ર વિણાશે.
ઘરની પુરૂષાકૃતિ સમજવી. ઊભા ઢીંચણ ઉપર બે હાથ રાખી તે ઉપર દાઢી મૂકી બેઠેલે માણસ તેના મુખ માથાના વિભાગ તેની કલ્પના કમાડમાં કરવી. પગલાં તે પગથી, હાથની કુણીઓ સુધી એટલે સમજ. ખાળ તે પિશાળ જાણો.
( બીજી આકૃતિ ) પાઠાંતરે–ઉધે સુતેલા માણસ મેં ઉંચું ( આપણા સામું) કરીને જેતેહેવાય તેવી આકૃતિ બનાવવી, તેના મેંમાં પેસવું. ગળું ખડકી, પેટ તે ચેક, ઓરડે ગુપ્તસ્થાન, પછીત પગ સમજવા.
(ત્રીજી આકૃતિ) તે જ મુજબ ચૂલાને પણ પલાંઠીવાળો ઢીંચણે હાથ મૂકી ઉંધું ઘાલી બેઠેલો પુરૂષ સમજ સ્થાનનાં નામનાં અર્થો સમજવા.
આખા ઘરની બહારથી આકૃતિ બેઠેલી મનુષ્યાકૃતિ–ઉભે પગે ઢીંચણ ઊભા રાખી તે ઉપર બે હથેળીઓ મૂકી તે ઉપર દાઢી અડાડી માણસ બેઠેલ હોય તેવી છે. પગથીયાં તે પગલાંને આંગબીઓ છે. એટલા તે હાથની કુણી સુધોને વિસ્તાર. તે પછી ઉપરને ભાગ–મુખાકૃતિ-ચણરૂં કમાડ ઉઘાડતાં બેલે તે નિષેધ. ઘરમાં પેસવાની ના પાડે છે. તેને લાગે છે. કમાડ ઉઘાડયા પછી પોતાની મેળે જ વસાઇ જતાં હોય તો નિષેધ-દારિદ્ધાવસ્થા આવે. વાસ્યા છતાં ઉઘડી જાય તો નિર્વશ, બીજાને વારસો મલે. તે થવાનું કાર-ચઆર ને ઉપરનાં ઠેઠના ઠુંઠા વાંકાચૂકા હાય છે તેથી થાય છે માટે તે બરાબર બનાવરાવવા.