________________
ર પછિમ દિશિ શનિ સામે તમ૧ નૈરૂત્ય વસુર નંદ૩ ટાલે એહ લલાટગ્રહ બેલે હીર મુણિંદ. ૫ર અથ મુહૂર્ત ચિંતામણીમાં આ પ્રમાણે લલાટ પ્રહ માટે લખેલું છે
દિશાના સ્વામીથી લાલાટિક ચોગ માલુમ પડે છે. પૂર્વને સ્વામી સૂર્ય, અગ્નિને શુક, દક્ષિણને મંગલ, નૈરૂત્યને રાહુ, પશ્ચિમનો શનિ, વાયવ્યન ચંદ્ર, ઉત્તરનો બુધ, ઈશાનને ગુરૂ, આ આઠ દિશાના સ્વામી છે. આને જ લાલાટિક પેગ બધાં કહે છે. યાત્રાના સમયે પ્રયાણ લગ્ન કુંડલીના કેન્દ્રસ્થાને ૧-૪–૩–૧૦ માં દિશાના સ્વામી હોય તે લાલાટિક પેગ થાય છે. આ યુગમાં રાજાએ યુદ્ધ ન કરવું જોઈએ. પ્રયાણ સમયે લગ્નમાં સૂર્ય પૂર્વમાં હાય તે, બીજા તથા ત્રીજા સ્થાનમાં ગુરૂ ઈશાનમાં હોય તે, ચોથા સ્થાનમાં બુધ ઉત્તરમાં હોય તે, ૫-૬ સ્થાનમાં ચંદ્ર વાયવ્ય ખૂણામાં હોય તો, ૭ મા સ્થાનમાં શનિ પશ્ચિમમાં હોય તે, ૮-૯ મા સ્થાનમાં રાહુ નૈઋત્યમાં હોય તે, પ૦ મા સ્થાનમાં મંગલ દક્ષિણમાં હોય તો અને ૧૧-૧૨ મા સ્થાનમાં શુક્ર અગ્નિ ખૂણામાં હોય તે લાલાટિક પેગ થાય છે. આનાથી વિપરીત હાય તે લાલાટિક એગ થતો નથી-આ પ્રયાણ કુંડલીના ગ્રહ ઉપરથી જોવાનું છે. અથ લબાડ એગ પ્રથાણે શ્રેષ્ટ છે, તે આ પ્રમાણે
સૂર્ય ભાગશ્ચાંદ્ર ત્રિગુણુ તિથિ મિશ્રિત
સપ્તશિસ્તુ હરેક્ષાગ ત્રિણિ શેષે ઘબાડકં શા ફલ–
બાપિ પ્રયાણું સ્યાત બહુવર્થ લભતે નરઃ
સર્વસિદ્ધિમવાતિ જાયતે વાંછિત ફલ પર બબાગ અને હેવર એગ માટે સમજુતિ– .
સૂર્યના નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણુને, શુક્લાદિ તિથિ ૧ રાઇ, ૨ મક, નવ.