________________
તિથિ-નક્ષત્ર એમઆદ્રા, ચિત્રા અને સ્વાતિ. બીજ પૂર્વાફાલગુની, ઉત્તરાફાલ્ગની, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ
અને રેવતી. ત્રીજ=અશ્વિની, ભરણી, મૃગશિર, પુષ્ય, જ્યેષ્ઠા, અભિજીત અને
શ્રવણ. ચથપૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, ધનિષ્ટા અને વિશાખા, અનુરાધા
તથા પુનર્વસુ. પાંચમ=હિણ, હસ્ત અને મઘા. છઠ કૃતિકા અને અલેષા. દશમ શતભિષા.
અગિયારસ ભૂલ. આ તિથિઓએ ઉપર મુજબનાં નક્ષત્ર હોય તો તે પ્રમાણે તજવાં જોઈએ. આ નક્ષત્ર સિવાય પણ નક્ષત્રના તારાની સંખ્યા પ્રમાણે તિથિ મલે તો તે પણ તજવી જોઈએ.
પાંચમું તિથિ નક્ષત્ર નિષેધ અને પર્વણ તિથિએ પણ પાંચ છે. (અજવાળી) પૂર્ણિમા, (અંધારી) અમાસ, અંધારી આઠમ, અંધારી ચૌદશ ને સંક્રાંતિ બેસે તે દિવસ. આ પાંચે તિથિઓ નિષેધ છે, પરંતુ તેમાં તિથિ વારાદિ મલવાથી અથવા નક્ષત્ર વારાદિ મલવાથી રવિયેાગ તથા રાજયોગાદિ મહાશુભ ગ થતા હોય તો દોષ ન ગણવે.
અંધારીયા પખવાડીયાની તેરશથી ચાર તિથિઓ નિષેધ છે. બંને પક્ષની ૪-—૮ અને ૯ ના પહેલા પહેરની પ્રથમની બે ઘડીઓ તથા સુદી ૧૩-૧૪ અને ૧૫ તથા વદી ૧ ના બીજા પહેરની વચલી એકેક ઘડી તજવી. જ્યારથી તિથિ શરૂ થતી હોય ત્યારથી તિથિના પહેાર અને ઘડીઓ ગણવી જોઈએ. અથ શુભાશુભ નક્ષત્રમાં પ્રયાણ માટે સમય-નારચક મિલ પૂર્વ વિધ્ય દિને ના