________________
રિટ શ્રવણુ, ધનિષ્ઠા, શતભિષા, અનુરાધા, મૂલ, મૃગશીર્ષ આ નક્ષત્રો દવા બનાવવાના, ખાવાના તથા આપવાના કાર્યમાં શુભ છે.
પટ્ટી લગાડવાનું મુહૂર્ત ભદ્રા રિકતા તિથિ લહી મા ભરણ પૂર્વાહ હીર કહે રવિ ભગુ ગુરૂ કા કીયાં સુખ થાય ૫૮૪
રાગ મુકિત સ્નાન તિથેિ અમાવસી શકે શશી રહણી રેવે સાય મધા ઉત્તરા અહિ પુનર્વસુ રાગી ઉઠી નાય ૫૮૫ છઠ્ઠાઠુમી પૂનમ વિસે રવિ વૈધત વ્યતિપાત ભદ્રા ભેમ સંક્રાંતિ દિન શિર નાહ્યાં ઉત્પાત પ૮૬ પાપગ્રહ બીચે તીયે ચોથે પણ સમ નવ દશ ઈગ્યા ચર લગન આવ્યાં થકા રોગી નાવણ ઉદાર ૫૮૭
રોગ મુક્તસ્નાન છઠ્ઠા હસ્થ પુનર રિસ ચંદ હીન દિન જાણું રિતા તિથિ જેમ હું રોગ મુક્તિશિર નહાણ ૫૮૮ હીર કહે મૂલાં મૃમાં કૃતિકા ચિત્ત વિશાહ પૂર્વોત્રય શ્રવણ ત્રય અશ્વની નિ અનુરાહ ૫૮૯
નુતન વસ્ત્ર ધારણ મુહૂત વિય દુર્ભ પુનર્વસુ દુમ પુષ્ય હલ્થ ધનિક ઉતરાત્રય રહિણીનાં વરસાભરા પ્રગટ્ટુ પ૦ રવિ નીલાં બુધ પીયલો શનિ કાલાં લેમ રક્ત હીર કહે ગુરૂ શશી ભૂગુ પહેરે ધવલાં વસ્ત્ર ૫૯૧
વાસણ ખરીદવાનું મુહૂત ભાણ લીજે સમ ગુરૂ રેવજિતુ હસ્યાં ચિત્ત અનુરાવા યુગ અરસનિ પુષ્પાં રિસિ સુ પવિત્ત પર