________________
ઉદ્વાહે શયને પ્રવેશ ભવને ગર્ભ પ્રતિષ્ઠા કૃત
સૂતિસ્નાન રવિ ક્ષિતેંબર વૃતે યાત્રાજવે નો શુભ છે નીચેના કાર્યોમાં સ્ત્રીને ઘાતચંદ્ધ નડતું નથી.
વિવાહ યાત્સવ મંગલેષ પટ્ટાભિષેકે ચ તથૈવ રાજ્ઞા !
સીમંત કર્માભરણે ચ ભેગેન ચિંતનીય:ખલું કાલચંદ્ર: ૧ અથ ચૂડી મુહુ નિષેધ–
અસ્તગતે ભેગે સુતે..............
અર્થાત્ –-ગુરૂ અને યુકેના તારાનો અરત, દેવપોઢી અગિયારશથી દેવ ઉઠી અગિયારશ સુધી, અને જન્મને, ધનને અને મીનને સૂર્ય હોય તે સમયે, ૪–૯–૧૪ ત્રણે રિક્તા તિથિ અને અને ચંદ્ર, શનિવારના દિવસે ચૂડો પહેરવું ન જોઈએ. અથ મુહુર્ત માર્તડે ચૂડી ચક–
સુવર્ણ રત્ન દંતાનાં સંધાર્યમિતિ ચાપરે કેચિદ્ધ કેડતિચારેડપિ નીચ રાશીગતે ગુરો છે ૧૨૩ છે ધનુર્માનગતે સૂર્ય ગુરૂણા સંયુક્તપિ ચ.
અથર્કે ટલાક આચાર્યો ગુરૂ વક્રી હેય, અસ્તને હોય અને નીચ રાશીમાં રહેલો હોય તેમજ સૂર્ય ધન અથવા મીનને હાય, કે ગુરૂ સૂર્ય એક રાશીમાં હોય તે પણ સેનું, રત્ન અને દાંતના (ચૂડે) દાગીના પહેરવાનું શુભ કહે છે. અથ મુહુર્ત દીપકે ચૂડી ચ–– ત્રીષ અક્ષિ ... ................................... ..........................૧૨ના
અર્થાત–સૂર્યના નક્ષત્રથી ચૂડે કેતરાવવા આપ હોય તે દિવસના નક્ષત્ર સુધી ગણીને રવિ ૩, મંગલ ૫, શુક્ર ૩, રાહુ ૨, બુધ ૭, શની ૨, ગુરૂ ૧, સેમ ૩ અને કેતુ ૧. આ ગ્રહ સાથે અનુક્રમે આ પ્રમાણે નક્ષત્રે જોડવાં, તે નક્ષત્રે શુભગ્રહ પર પડે તે શુભ જાણવાં.
અય ચૂડે પહેરવાનું મુહૂર્ત અશ્વિની, મૃગશીર, આદ્રા, મઘા, પૂ. ફાગુની, સ્વાતિ, વિશાખા, શ્રવણ, ધનિષ્ઠા અને શત