________________
વિવાહે આરાષ અઠુદોષ વિવાહે તજી વેધ લાતન પાત એકાગેલ ઉપગ્રહ યુતિ જામિત્ર એ સાત ૫૦૩ બુધ પંચક ગણી આઠમો રાવગુરૂ શશી કરી શુદ્ધ પરણુ વિંદ વિંદણી આણું નિરમલ બુદ્ધ ૫૦૪
અછાષ પરિહાર લાત ટળે રવિ રેખદે થાવર ટાલે પાત વેધઈ મંગળ શુકે યુતિ ગુરુ યામિત્ર વિખ્યાત પ૦૫ શશી ટાઈ બુધ પંચકા ઉપગ્રહ કાલે બુધ તમ એકાગંલ દોષ નહીં હીર કહૈ ગ્રહ શુદ્ધ પ૦૬
વિવાહમાં આઠ ઉપગ્રહ દોષ હોય છે. રવિ નક્ષત્રથી ચંદ્ર નક્ષત્ર સુધી ગણતાં ૫–૮–૧૪-૧૮–૧૯-૨૨-૨૩-ક ૨૪ ની સંખ્યા આવે તો ઉપગ્રહ થાય. આ આઠેનાં અનુક્રમે નામ વિદ્યુમ્મુખ, શૂલ, શનિપાત, કેતુ, ઉલ્કા, નિર્ધાત, કંપ, અને વશ છે.
છેલ્લા ત્રણનાં નામ બીજાઓના મતમાં જણાવેલાં નામે ના પર્યાય જેવાં જ છે. આ આઠેનું અનુક્રમે ફળ પુત્રનાશ, પતિ નાશ, ગત્પત્તિ, દિયરને નાશ, ધનનાશ, કુલનાશ, સ્થાન બ્રશ તથા વ્યભિચારિણે એમ છે. જે બુધ વિધા આપતા હોય તે ઉપગ્રહને દોષ લાગતો નથી.
કાન્તિ સામ્ય તિન રેખ તિરછી લિખે ઊભી તીન ઠક વિચલી રેખે મીન દઈ અંક સંહાર લિખે ૫૦૭ મેષ સિંહ વસહ મકર મિથુન ધનાં અલિ કર્ક કન્યા મીનાં કુંભ તુલસું ક્રાન્તિ સામ્ય શશી અર્ક ૫૦૮ આમહી સાહી રેખા ગિણિ જે આવે શશીસર માસ માંહિ તે ઇગ વહૈ હીર કહઈ તજી દર ૫૯