________________
અથ શુભ કાર્યો નિષેધ
ગુહ સમ રાત્રિાણિ નવરાત્રિ હતાશની
સંક્રાંતિ પ્રથમ દિવસે શુભકમણિ વર્જયેત્ ા અથ કાર્તિક માસમાં દક્ષિણાયન સૂર્ય હોય તે પણ વિવાહઝાદા છે.
અગતો પૃષ્ઠ વાપી કાર્તિકાત દિન પંચક વિવાહે તત્ર કર્તવ્ય ન દે દક્ષિણાયને છે
બેંધ: તુલસી વિવાહ થયા પછી તેજ રાત્રીથી પાંચ રાત્રી સુધી લગ્ન થાય છે. આવા પાઠો વાંચવામાં આવેલા છે અને લેકેતિ પણ છે. અથ હલાષ્ટક વતિ –
શુકલાષ્ટમી સમારમ્ભ ફાગુન સ્વાદિનાષ્ટક વિપા શરાવતી તીરે શતદ્વાશ્ચ ત્રિપુષ્કરે છે વિવાહાદિ શુલે નેઈ હેલિકા પ્રાબ્દિનાષ્ટકં ૧
વિવાહમાં–જન્મ માસ, જન્મ નક્ષત્ર, જન્મ તિથિ અને જન્મ રાશિ આવા ગર્ભવળાને વિવાહ લગ્ન ન કરવાં.
ત્રણ જેઠ (જેઠ માસને વરકન્યા પહેલા ગર્ભના)ના વિવાહ ન કર. બે જેઠ (માસ જેઠ અને વર અથવા કન્યા બેમાંથી એક)ને હેય તે વિવાહ કરે. અથ કાર્ય પર ગ્રહ બલિષ્ટ–
ઉદ્વાહે ચોત્સવે જીવ સૂર્યો ભૂપાલ દર્શને સંગ્રામે ધરણ પુત્રો વા વિદ્યાભ્યાસે બુધે બલિ છે યાત્રાયાં ભાર્ગવ: પ્રેક્તો દીક્ષાયાં ચ શનૈશ્ચર: ચંદ્રમાઃ સર્વ કાર્યેષુ પ્રશસ્તે ગાતે બુધ: | વિવાહે વર કન્યાને ગુરૂ-સૂર્યને દોષ ન લાગે.
દશ વર્ષ પછી કન્યા શુદ્ધિ રહિત હોય છે. તેથી તારાશુદ્ધિ, ચંદ્રશુદ્ધિ અને લમશુદ્ધિ જઈને લગ્ન કરવું.
બાર વર્ષ ઉપરાંત ન્યાને વહસ્પતિ અને સોળ વર્ષ ઉપરાંત વરને સૂર્યને ૪૮-૧૨ મોહાયતો પણ દેષ લાગતો નથી.