________________
પ
તિથિ વાર રિસી લગન ચિત્તુ એઇડ જનમે અંત થકી યા કહે મહંત ૩૩૭
તે નર
પર
પુરૂષાં
જારજ યાગ—.
વેદા વસુ રત્ન તિથિૠ ચેાગે પૂર્વોત્રય ભામ રવિગુરુશ્ર ખેતસ્ય યાગે ચે ગર્ભન્નતા જારસ્ય પુત્રા મુનયે વદન્તિ ચાથ તુમને ચોદશ જાણુ વાર શિન કે મંગળ ભાણુ ઉત્તરાત્રણના આળક ઊંચે સહદેવ કહે એ બીજ પરાયે પડવે છઠે અગીઆરસ ાણુ વાર શિને કે મંગળ ભાણુ ઉત્તરાત્રયને ત્રીજો પાય નિશ્ચે ગર્ભ પરાયે થાય જાર સાથે સાગ કયાં થયા છે?
મંગલ જંગલ, સેહજે શનિ, સૂરજ વાડા માંચ સમજી આલે શ્વેતથી નહિતર ખાડા માંચ
અથવા—
મંગલ જંગલ સહેજે શન સૂરજ વાડી માંય જોશી સમજ્યા વગર ખાલીશ તેા ખાટુ કહેતાં ફેમાં જઈશ જાર પુરુષની જાતિ~~~
ઉપરના યાગમાં જો મગળવાર હાય તા ક્ષત્રિ, શનિવાર હાય તેા હલકી જાતિ અને જો રવિવાર હાય તે ઉંચ કામના જાર જાણવા.
ારની ઉંમર
જન્મ લગ્નના જેટલા અંશા ગયા હૈાય કે ઉત્તરાના ત્રીજા ચરણની જેટલી હાય તે ઉપરથી જાર પુરુષની
થી
ઉંમર જાણવી.
તે અશ થાડા હોય તે ઉંગતી ઉંમરના, મધ્ય ભાગે હાય તા પ્રૌઢ યુવાન અને છેલ્લા અંશે હાય તા વૃદ્ધાવસ્થાના જર પુરુષ આવે.