________________
પરે
સૂલ થકી વિપરીત ફળ ચારે પાયે વિચાર બ્રા વચન સાંભલી કરી જે શુભ આચાર ૩૧૫
ચરણ પરત્વે ફળ~~~
જ્યેષ્ઠામાં મૂળથી વિરૂદ્ધ રીતે ચરણુ ફળ મળે છે. મૂળનું ચરણુ ફળ નીચે મુજબ છે.
મૂલાઘ ચરણે તાત દ્વિતીયે જનની તથા તૃતીયે તુ ધન નશ્વેત ચતુર્થાં હિ ધ્રુભાહ:
ગ્રંથકાર પણ કહે છે.
પહેલે પાયે ખાપ ખાય બીજે પાયે માય ત્રીજે પાયે મન જાય ચેાથે પાયે સુખ થાય
કેટલાકના મતમાં પહેલા પાયામાં જન્મ હાય તા સતિને ખરાબ ફળ મળે છે. ખીજામાં હૈાય તે માસાળમાં ખરાબ ફળ થાય છે.
પ્રથમ પિતર હતિ દ્વિતીયે માતર તથા તૃતીયે ધનનાથ ચતુર્થે માતુલક્ષય: મૂલસ્ય પ્રથમે પાદે પશુપીડાદ્ય નચત્તે ચરણે દ્વિતીયે જાતા સ` સૌખ્ય શુભપ્રા તૃતીયાંશે ચમૂલસ્ય પિતૃપક્ષ વિનાશન ચતુર્થાંશે ચ યે જાતા માતુલસ્ય ક્ષય કરા
મૂલ જન્મ વિચાર
માત્ર આસાઢ આસુયે ભાદ્રવ માસ જ ચ્યાર મૂલ સ્વરગે વાસ વસે ન કરે કાષ લગાર ૩૧૬