________________
મુહૂરત પ્રકરણ છઠ્ઠું
ગર્ભાધાન મુહૂત
જેષ્ઠા મૂલ મા ચિત્રા પુષ્પ રેવાણિ અસલેસ પ્રથમ ભાગ નવકીજીયે હીર કહે ઉપદેશ ૩૦૫ સીમંત મુ
માસ પાંચ છ અઠુ નવ રિવ ગુરૂ ભેામાં વાર મેષ કરક તુલ મકર ચિહું લીજે લગન વચાર ૩૦૬ પડવા છ નવમી તજી શ્રવણ પુનર્વસુ પુષ્ય હસ્ત મૂલ મૃગ હીર કહૈ અધરી દે સુખ ૩૦૭ मासे षष्ठाष्टमे वापि नवमे या कुल क्रमात् સસ્કારઃ પ્રથમેગ વિષમે લગ્ન નવાંશકે
પહેલા ગર્ભને વિષમ લગ્ન અને વિષમ નવાંશમાં છઠ્ઠા આઠમા કે નવમા માસમાં કુલના રીવાજ મુજબ સ`સ્કાર કરવા. મુહત દીપકમાં મિથુન વગરના વિષમ લગ્ન અને વિષમ નવાંશ લેવા એમ કહ્યુ છે.
**
મુહૂત માડમાં સૌમતમાં શુકલપક્ષ લેવા એમ કહ્યું છે. વળી શિવ, મ ંગળ, ગુરૂ એ વાર લેવા અને પુરુષ નક્ષત્રા “ અશ્વિની, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, અનુરાધા, અભિજિત્ અને પૂર્વાભાદ્રપદ એટલાં લેવાં એમ સૂચવ્યું છે. પર ંતુ મુહૂત દીપકમાં મૃગશીર્ષ, મૂલ અને શ્રવણુ પણ લીધેલાં છે.
સીમંત મુહૂર્તમાં લગ્ન શુદ્ધિ જોતાં પાંચમા અને બારમા સ્થાનમાં શુભગ્રહો લેવા નહિં. અને ૪-૯-૧૪-૧૫-૩૦ એ તિથિઓ ન લેવી.
ગર્ભ રહ્યા પછી બીજા કે ત્રીજા મહીનામાં પુંસવન કરવું એટલે કે રાખડી બાંધવી.