________________
ગત અવસ્થા જાણવી. તેનાથી અડધી વર્તમાન અવસ્થા હોય છે. મેષના ચંદ્રથી પ્રવાસાદિ અવસ્થા ગણવી. જેટલામી રાશી તેટલામી અવસ્થા મેળવીને ગણવી. વિશેષ ભેદ માટે મુહર્તા ચિંતામણિ જુએ.
વિશેષ અને પ્રત્યંતરે ભેદ-આરભસિદ્ધિ, દિનશુદ્ધિ, વનશુદ્ધિ તથા મુહૂર્ત ચિંતામણિ આદિ ગ્રંથમાં ૧૨ અવસ્થાઓનાં નામેામાં કેટલાક ફેર છે. અહિં પહેલી પ્રવાસ અવસ્થા છે, તેના બદલે તેમાં પ્રેષિત છે, છઠું નામ હર્ષ છે, સાતમું નામ રતી છે, ૧૧ મું જરા છે, ૧૨ મું સુખિતા છે.
૧૩૫ ઘડી ચંદ્રમા ૧ રાશી ઉપર રહે છે. તે પોતાની રાશીથી નષ્ટ હોય ને કામની આવશ્યકતા હોય તો જે ટાઈમે કામ કરવું હોય તેમાં ફેરફાર કરવો પડે પણ દિવસ તેને તે રાખ. ચંદ્રમા જ્યારથી આવ્યું હોય ત્યારથી સવા અગીઆર ઘડીને ૧-૧ ભાગ કરો. પછી વીતી ગએલી ઘડીઓને ભાગ જતાં શુભ અવસ્થા આવે તે ટાઈમ કામનો આરંભ કર. જે રાશીને ચંદ્રમા હોય તેની અવસ્થા પહેલી ગણવીને ૧૨ પૂરી ગણવી. વળી નારચંદ્રમાં લખ્યું છે કે-“ચંદ્રમા બલવાન હોય તો પણ અશુભ અવસ્થામાં કામ શરૂ કરવાથી અશુભ ફળ મળે છે. માટે ખાસ અવસ્થા તપાસી કામ શરૂ કરવું.”
અથ ચંદ્રમાને અંગમાં વાસ. પિતાની રાશીથી ફલ. જન્મને પાંચમે ત્રીજે શીશ છઠ્ઠી આઠ ગણીયે પીઠ નવમો સાતમે અગીઆરમાં ધરીએ રૂદે બીજે દશમો હાથે વહે.
થે બારમે પાયે ઠવીજે ઈમ જાણીને ફલ કહીએ, શીશ ચંદ્રમા કવ્ય બંધાવે રૂદે ચંદ્રમા બહુ સુખ પાવે પાયે કહેશે કે વિનાશ હાથે ચંદ્રમા પૂરે આશ,