________________
સૂર્ય નક્ષત્રથી દનિયા સુધી ગણતાં ૪–૬–૯-૧૦-૧૨ અને ૨૦ મું હોય તે રવિયેગ થાય છે. પરંતુ ૧-૫-૭-૮-૧૧-૧૫ -૧૬ થાય તે તે વેગ પ્રાણુને હરનાર છે, માટે તે સર્વકામાં તજવાં. રવિયોગનાં અકેનું ફલ– સૂર્યના નક્ષત્રથી ૪ માં કાર્ય કરવાથી ઘણું સુખ પ્રાપ્ત થાય છે.
- ૬ માં કાર્ય કરવાથી શત્રુ પર જિત મેળવાય છે.
૯ માં કાર્ય કરવાથી ઘણે લાભ થાય છે. ૧૦ માં કાર્ય કરવાથી કાર્યસિદ્ધિ ધાય છે. ૧૩ માં કાર્ય કરવાથી પુત્રની પ્રાપ્તિ એટલે
હર્ષ થાય છે. ૨૦ માં કાર્ય કરવાથી રાજવૈભવ જેવું સુખ
પ્રાપ્ત થાય છે. શુહ લગ્નમાં જેટલું બલ હોય છે, તેટલું બલ આ રવિયોગમાં હોય છે. એમ “ચતિવલભ' ગ્રંથમાં કહેલું છે. વળી કહ્યું છે કેઈસ્ટ ભએ પંચાણુણસ્સ ભજતિ ગય ઘડ સહસ્સા !
તહ રવિ જોગ પણઠ્ઠા ગયમ્મિ ગહા ન દીસંતિ છે વળી–
સર્વ વિરૂદ્ધ દિવસે કે ભવંતિ સૂર્ય યોગસ્તુ હિમવત્ દિનકર કિરણે સર્વ દેવા: વિલાં યાંતિ છે
--ઈતિ રવિયેગ. રવિયોગ- તિષસારે પૃષ્ઠ ૪૨ ગાથા ૧૪૪–૧૪૩ રવિ રિફખ લેઈ દિણ રિફખ ગણુહુ ચઉ છઠ્ઠ નવ રસ તેરા વીસમ એ રવિયેગા સિદ્ધ ઈયં સન્ન ગાઈ ૧૪૨ ઈક સિંહ કિસોયર ગાય ઘડ ભજનંતિ તસ કેડીએ ! રવિ જે સયા પલાણ ગણુમ્મિ ગહ ન દીતિ ૧૪૩