________________
મનહરણ વગેરે ૧૮ મું દુખ ૧૯ મું * * ૨૦ મું , ૨ાજ્યલાભ
રવિયોગ વળી શુકલપક્ષમાં ૨૦ મા નક્ષત્રમાં કાર્ય કરવાથી અતિશય લાભ થાય છે. પરંતુ ૨૧ થી ૨૭ સુધીના નક્ષત્રમાં થાય તે તીવ્ર દુઃખ વગેરે ફલ થાય છે.
ઉપર પ્રમાણે ૪-૬-૯-૧૦-૧૩ અને ૨૦ મા નક્ષત્રમાં મહાસિદ્ધિ કરનાર રવિરોગ થાય છે. તેની શક્તિ માટે યતિવલભમાં
“શુદ્ધ લગ્નના બળ જેવું જ રવિયેગનું બલ છે.”
નારચંદ્ર ટીપણુમાં પણ કહ્યું છે કે –“એક સિંહના ભયથી જેવી રીતે હજાર હાથીઓ નાસી જાય છે. તેવી જ રીતે રવિયેગના બલથી નાશ પામેલા ગ્રહે આકાશમાં દેખાતા નથી. રવિયેગનાં કુલ જુદાં જુદાં આ પ્રમાણે છે.
રવિયાથી જ છે નક્ષત્રે બહુ સુખ, ૬ કે નક્ષત્રે શત્રુથી જ, ૯ મે નક્ષત્રે લાભ, ૧૦ મે નક્ષત્રે કાર્યસિદ્ધિ અને ૧૩ મે નક્ષત્ર પુત્રજન્મવત હર્ષ પ્રાપ્તિ તથા ૨૦ મા નક્ષત્રે રાજ્ય પ્રાપ્તિ જેવું સુખ મળે છે.
સૂર્યના નક્ષત્રથી દુનિયા નક્ષત્રની સંખ્યામાં જે ચોગ થાય તેમાંના કેટલાક યોગોનાં નામ અને તેનાં ફલ.