________________
વિન્મુખાદિ બ્લેકેની સમજુતિ અને આઠ પગ જે નક્ષત્ર થાય તેની વિગત, આઠ ઉપગ્રહ દોષની સંખ્યા નામ અને તેનું ફલ.
રવિયાથી પાંચમું થાય છે તેનું નામ વિન્મુખ થાય છે. આ પ્રહમાં વિવાહાદિ કાર્ય કરવાથી પુત્રનું મરણ થાય છે.
રવિયાથી આઠમું થાય તે શલ ગ્રહ થાય છે. આ ગ્રહમાં કાર્ય કરવામાં આવે તે પતિનું મરણ થાય અને સંતાનને ધાત થાય.
રવિયાથી ચૌદમું થાય તે અશનિ ગ્રહ થાય. આ ગ્રહમાં કાર્ય કરવામાં આવે તો દશ દિવસમાં જ વજપાત થાય પાઠાંતરે પતિના વંશને ઘાત થાય.
રવિયાથી અઢારમું થાય તે કેતુ ગ્રહ થાય. આ ગ્રહમાં નાનાભાઈ (દિયેર) સષ્ઠિત પતિને ઘાત થાય.
રવિયાથી ઓગણીશમું થાય તે ઉલ્કાગ્રહ થાય. આ ગ્રહમાં ધનને નાશ થાય.
રવિયાથી બાવીશમું થાય તે વગ્રહ થાય. આ ગ્રહમાં શીલપણું થાય અને સ્ત્રીના ભાઈને નાશ થાય.
રવિયાથી તેવીશકું આવે તે કંપગ્રહ થાય. આ પ્રહમાં સ્થાનભ્રષ્ટ થાય,
રવિયાથી ચાવીશમું થાય તે નિર્ધાત ગ્રહ થાય. આ ગ્રહમાં કુલનો નાશ થાય અને સ્ત્રી વ્યભિચારિણી થાય છે.
બારમાંથી બાકીના ૭-૧૫-૨૧ અને ૨૫ ના આંકવાળા ચાર ઉપગ્રહે અનિષ્ટ ફલને આપનાર છે.
વળી ૮૧ પદના નામવાળા (સર્વતોભદ્રચ) વેધ ચકાદિકમાં પણ આ રીતે જ ઉપગ્રહનું ફલ જાણવું.