________________
ભાવિ ઘટીઓ જન્મ કાલે પણ નિષેધ છે. તેમ સર્વ શુભ કાર્યોમાં પણ નિષેધ છે. મુહૂર્ત ચિંતામાં ૬ ઠ્ઠા વિવાહ પ્રકરણમાં વ્હે. ૪–૫૧ માં લખે છે કે
નક્ષત્ર વિષ ઘટી ચક્રમાં બતાવેલી સંખ્યાથી વધારે ૪ ઘડી સુધી વિષ ઘટી જાણવી, જેમ અશ્વનિ આગળ ૫૦ ને આંક છે. તે ૫૧ થી ૫૪ ઘડી સુધી વિષ ઘટી જાણવી, એમ બધી વિષ ઘડીએમાં સમજવું. તે વિવાહમાં વરછત છે, પણ તેને પરિહાર છે. પરિહાર–લગ્ન કુંડળીમાં ચંદ્રમા ત્રિકેશુમાં એટલે ૫-૯ મે સ્થાને હોય તે વિષ ઘટીને દેષ નહિં. તથા લગ્નના સ્વામીને રાભગ્રહ દેખતા હોય અથવા લગ્ન પતિ કેંદ્રમાં હોય તથા ચંદ્રમાં શુભગ્રહની રાશીમાં હોય, તથા ચંદ્ર મિત્ર પ્રહની દ્રષ્ટિમાં હાય અથવા પોતાના વર્ગમાં હોય કે લગ્નપતિ ચંદ્રમા હેાય તે તિથિવારાદિ વિષ ઘટીને દોષ દૂર કરે છે.
-ઈતિવિષ ઘટીકા જ્ઞાન વળી મુહૂર્ત મારૂંડમાં પણ લખે છે કે-જેમ તિથિની વિપ ટીઓ છે તેવી જ નક્ષત્ર અને વારેની પણ છે, અને તે વિષ ઘટીના દેષને ભંગ કરનાર પણ ચંદ્રમાંથી અને લગ્નના સ્વામીથી થાય છે. તેમ મુહૂર્તમાડમાં વિવાહ લગન પ્રકરણમાં છે. તે જન્મ વખતે પણ ખરાબ છે. અને ખાસ વિવાહમાં પણ નિષેધ છે. ગ્રંથમાં લખ્યું નથી પણ પ્રતિષ્ઠામાં પણ તેમ હોવું જોઈએ.
અથ વિયા નક્ષત્રથી દનિયા નક્ષત્ર સુધી ગણતાં જે સંખ્યા આવે તેમાંથી રવિયોગના નક્ષત્રોની સંખ્યા બાદ કરતાં બાકીના અઢામાં દુષ્ટ યોગ થાય છે તેમાંના કેટલાક અહીં ગણાવ્યા છે.
રવિયાથી દનિયા સુધી ગણતાં ૧-૨-૩-૧૧-૧૨-૧૬–૧–૨૬ અને ૨૭ અંકોનું ફળ ખરાબ છે અને બાકીના યોગેનું શુભાશુભ ફલ કહેલું છે તે પ્રમાણે જાણવું અને કેટલાકનું ફલ ઉપગ્રહ પણએ કરીને કહીએ છીએ.