SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બે સખી શ્રી હનુમાન જેવા ચરમશરીરી પુત્રની જનતા મહાસતી અંજનીની આ કથા છે. અંજની મહા ધર્માત્મા અને જિનેન્દ્રભક્ત હતી... અને તેની સખી વસંતમાલા પણ એવી જ હતી. તેમના ઉપર કેવા કેવા સંકટ આવી પડયા છે અને તેવા પ્રસંગે પરસ્પર અપાર વાત્સલ્યપૂર્વક તે બન્ને સખીઓએ કેવો ધર્મપ્રેમ અને ધર્ય ટકાવી રાખેલ છે! તે ખાસ બોધ લેવા જેવું છે. તેથી પુરાણના આધારે તે વૈરાગ્યભરેલી કથા અહીં પ્રસિદ્ધ કરવામાં આવી છે. લેખકઃ બ્ર. હરિલાલ જૈન કહાનરશ્મિ ” : સોનગઢ Please inform us of any errors on [email protected]
SR No.008404
Book TitleBe Sakhi
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year1962
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size634 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy