SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ( જિનાજીની વાણી ) (રાગ-આશાભર્યાઅમે આવિયા) સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂંથે માળ રે, - જિનજીનીવાણી ભલી રે. વાણી ભલી, મન લાગે૨ળી, માંસાર-સમય શિરતાજ રે, જિનજીની વાણી ભલી રે...સીમંધર. ગૂંચ્યાં પાહુડ ને ગૂંચ્યું પંચાસ્તિ, ગૂંથ્યપ્રવચનસારરે, જિનજીની વાણી ભલી રે. ગૂંથ્યનિયમસાર, ગૂંચ્યુંરયણસાર, ગૂંથ્યો સમયનો સાર રે, જિનજીની વાણી ભલી રે.. સીમંધર. સ્યાદ્વાદ કેરી સુવાસે ભરેલો જિનજીનો ૩ૐ કારનાદરે, - જિનજીની વાણી ભલી રે. વંદું જિનેશ્વર, વંદું હુંકુંકુંદ, વંદુએ ૐ કારનાદ રે, જિનજીની વાણી ભલી રે.. સીમંધર. હેડે હજ, મારા ભાવે હજ, મારા ધ્યાને હજ જિનવાણ રે, જિનજીની વાણી ભલી રે. જિનેશ્વરદેવની વાણીના વાયરા વાજો મને દિનરાત રે, જિનજીની વાણી ભલી રે...સીમંધર.
SR No.008403
Book TitleAnekanta Amrut
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2008
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Discourse
File Size863 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy