________________
૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અજીવના જ્ઞાન હોતા હૈ, અજીવ તો આતે નહીં, અજીવરૂપ તો પરિણમન હોતા નહીં. પણ અજીવરૂપ પરિણમન હોતા હૈ ઐસા કહા, તો અજીવકા જો જ્ઞાન હોતા હૈ, યહ પર્યાય હૈ. યે પર્યાયકો યહાં અજીવ કહેતે હૈ. જ્ઞાન જાણેને અજીવકો પણ એ રૂપે દ્રવ્ય નહીં હોતા. આહાહા! હૈ? (શ્રોતા- કોણ થાય છે?) પર્યાય થાય છે. સૂક્ષ્મ બાત છે. સારા શ્લોક જ સૂક્ષ્મ હૈ. નવતત્ત્વ નામ યહાં જીવકી એક સમયકી પર્યાય ઔર એક સમયકા અજીવના જ્ઞાન ઔર એક સમયકા
ત્યાં પુણ્ય પાપકા વિકલ્પકી ઉત્પત્તિકા કાળ ઔર દો મિલકર આસ્રવકી પર્યાય ઔર સંવર, નિર્જરા ને મોક્ષરૂપ પર્યાય પરિણમતી હૈ તો યે સંવર નિર્જરા ને મોક્ષરૂપ પર્યાયમેં દ્રવ્ય નહીં આતા. આહાહા ! સૂક્ષ્મ હૈ ભગવાન.
આસ્રવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ. આસ્રવ એટલે પુણ્ય પાપ, અંદર એ પર્યાયપણે પર્યાય હોતી હૈ. પર્યાયપણે દ્રવ્ય નહીં હોતા. એકરૂપ જ્ઞાયક રહેનેવાલી ચીજ એ પર્યાયમેં નહીં આતી. આહાહા ! ચાહે તો યે મોક્ષકી પર્યાય હો પણ વો પર્યાયમેં દ્રવ્ય નહીં આતા. આહાહા ! ચાહે તો સંવર નિર્જરા મોક્ષકા માર્ગકી પર્યાય હો, વો સમયે ઉત્પન્ન હોનેકે કાળમેં ઉત્પન્ન હો. આહાહા! છતેં જીવ દ્રવ્ય જો વસ્તુ હૈ વો નવ પર્યાયમેં આયા નહીં. આહાહાહાહા !
(શ્રોતા- પર્યાયસે દ્રવ્ય ભિન્ન કહાં રહા?) દ્રવ્ય ભિન્ન રહા ધુવમેં. ઝીણી વાત છે પ્રભુ, અહીં તો નવતત્વમેંસે એક ભૂતાર્થ નિકાલના યહ શુદ્ધનયકા વિષય હૈ. આહાહા! નવતત્ત્વરૂપ પર્યાયમેં પરિણમન હુવા, એ હૈ, વ્યવહાર તરીકે હૈ, તીર્થરૂપી સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર ચોથું, પાંચમું, છઠું એ તીર્થ હૈ. યહ વ્યવહારનયકા વિષય હૈ. તીર્થને આ લેશે ટીકામાં તીર્થની પ્રવૃત્તિ માટે નવતત્ત્વ કહા હૈ. કારણકે ચોથું પાંચમું છ એ ભેદ , યે ભેદ હૈ એ સબ વ્યવહારનયકા વિષય છે. પણ વો વ્યવહારકા વિષયરૂપે જો પર્યાય હૈ ઉસસે શુદ્ધનયકે આધીન દ્રવ્ય તો ભિન્ન હૈ. આહાહા! ઝીણી વાત છે ભાઈ ! આહાહા!
છે? “નવતત્ત્વ ગત–અપિ” અહીંયા તો નવમેં કિતના અશુદ્ધ હૈને કિતના શુદ્ધ હૈ નવમેં. આ પુણ્ય પાપ આસ્રવ બંધ એ અશુદ્ધ હૈ, ઔર સંવર નિર્જરા મોક્ષ એ શુદ્ધ હૈ. એ નવતત્ત્વમેં શુદ્ધ તત્ત્વ અને અશુદ્ધ તત્ત્વ દો, પર્યાયકા હોં. એ નવતત્ત્વ ગત—અપિ. પર્યાયમાં એટલા નવતત્ત્વકિ પ્રાપ્તિ હોને પર ભી અપને એકત્વકો નહીં છોડતી. આહાહા ! વસ્તુ જો સ્વરૂપ ધ્રુવ ચિદાનંદ પ્રભુ નિત્ય વસ્તુ દ્રવ્ય સ્વભાવ હૈ, યે કભી પર્યાયમેં આતા નહીં. અને અપના દ્રવ્યપણા કભી છોડતા નહીં. આહાહાહા ! આવો માર્ગ છે. હેં ને? શુદ્ધનયને આધીન આત્મજ્યોતિ પ્રગટ હોતી હૈ. પ્રગટ હૈ તો હૈ પણ અંતર દષ્ટિ કરનેસે શુદ્ધનયકા લક્ષ કરનેસે સ્વભાવમેં યે હૈ ઐસા પ્રતીતમેં આતા હૈ, હું તો હૈ, હું પણ હું યે કબ પ્રતીતમેં આતા હૈ. સમજમેં આયા? એક પ્રશ્ન હુવા થા ના અભી થોડા વર્ષ પહેલાં એક વકીલકા લડકા હૈ. વિરજીભાઈ વકીલ હૈ. આ કાઠિયાવાડમેં દિગંબરના અભ્યાસ પહેલાં ઉસકો જામનગર. પહેલવહેલા દિગંબરકા બહોત પુરાના ૯૦-૯૧૯૨ વર્ષ, ઉસકા લડકા હૈ, ઉસને પ્રશ્ન કિયા અભી દો તીન વર્ષ પહેલે, કે પ્રભુ તુમ આત્માકો કારણ પરમાત્મા કહેતે હો, આત્માકો કારણ પરમાત્મા કહેતે હો ઔર કારણ જીવ કહો, કારણ પરમાત્મા કહો, દ્રવ્ય કહો, સામાન્ય કહો, ધ્રુવ કહો, સદેશ કહો, એકરૂપ કહો, તો ઉસકો પ્રભુ તુમ કારણ પરમાત્મા કહેતે હો તો કારણ હો તો કાર્ય તો આના હી ચાહિયે. ઐસા પ્રશ્ન ( કિયા)