________________
૫૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ઐસા જાનકર શ્રદ્ધા કિયા જાનકર શ્રદ્ધા કિયા. જાના કે આ આત્મા ઐસા પૂર્ણ આખા હૈ, ઐસા જ્ઞાન કરકે શ્રદ્ધાન સમકિત કિયા. સમજમેં આયા? આહાહા !
પીછે ઔર ઉસકા આચરણ કરકે, તીનોં બોલ લેના હૈ ને સ્વરૂપ અંતર આનંદસ્વરૂપકા જ્ઞાયક સ્વરૂપકા ભાન હુઆ, જ્ઞાન હુઆ ઔર જ્ઞાન હોકર શ્રદ્ધા હુઈ, ઔર શ્રદ્ધાન હોકર ઉસકા આચરણ કરકે, એ સ્વરૂપ જે આત્મા આનંદકંદના જ્ઞાન હુઆ, શ્રદ્ધા હુઈ, સમકિત પીછે, ઉસમેં આચરણ, આનંદકંદ પ્રભુમેં રમના, આનંદકો નાથમેં રમના, આચરણ કરના. આહાહાહા. એ ચારિત્ર. ચારિત્ર કોઈ દેહકી ક્રિયા ને પંચમહાવ્રતના પરિણામ વો કંઈ ચારિત્ર નહીં. ભગવાન અતીન્દ્રિય આનંદકા નાથકી શ્રદ્ધા ને જ્ઞાન કરકે એ અંતરમેં આનંદમેં રમના. આહાહાહા ! આરે ! આરે ! વ્યાખ્યા એક એક ફેર સમકિતની ફેર, જ્ઞાનની ફેર, એ આચરણકી ફેર આ તો વ્રત બ્રત કરે ને થઈ ગયા ચારિત્ર, ધૂળેય નહીં હૈ એ. સમજમેં આયા? આહા!
એ આચરણ કરકે ઉસકા આચરણ કરકે છે ને? એટલે ઉસમેં તન્મય હોકર, જૈસે એ દયા, દાનકે વિકલ્પમેં તન્મય થા અજ્ઞાનમેં ઐસે આ વસ્તુ જાની ને શ્રદ્ધા હુઈ તો ઉસમેં તન્મય હોકર આનંદ અતીન્દ્રિય આનદમેં લીન હોકર એ ચારિત્ર એ આચરણ એ આત્માકા આચરણ. આહાહાહાહા! શુભાશુભભાવ એ આત્માકા આચરણ નીં. આહા! એ તો વિકારતા આચરણ હૈ.
ભગવાન આત્મા અપના જ્ઞાયક સ્વરૂપ, જ્ઞાયક ઐસા જાનકર ઉસમેં પ્રતીતિ કિયા, શ્રદ્ધા કિયા સમકિત ઔર પીછે જ્ઞાયકસ્વરૂપ ચિદાનંદમેં આચરણ કિયા. ઓહોહો ! સ્વરૂપ આનંદમેં રમણ કિયા ઉસકા નામ આચરણ આત્માકા, ઉસકા નામ ચારિત્ર આત્માકા. આહાહા ! આચરણ કરકે, જો સમ્યક પ્રકારસે, સાચી રીતે એક આત્મારામ હુઆ. સમ્યક પ્રકારે એટલે જ્ઞાન-દર્શનને ચારિત્રરૂપ હોકર સમ્યક પ્રકારે ધારણામાં એકલા જ્ઞાન લિયા કે આત્મા ઐસા હૈ ને ઐસા એમ નહીં. આહાહાહાહા !
સહજાનંદ પ્રભુ, ઉસકો જાનકર, પ્રતીતિ કર ઉસમેં આચરણ કરકે ઉસમેં આચરણ કિયા. આહા ! ઐસે સમ્યક પ્રકારસે સત્યદષ્ટિસે, સત્યજ્ઞાનસે, સત્ય આચરણસે એક આત્મારામ હુઆ. આત્મરામ “નિજ પદ રમેં સો રામ કહીએ”. આહાહાહાભગવાન આનંદ સ્વરૂપમેં રમેં વો આત્મારામ હૈ. રાગમાં રમે એ હરામ હૈ. આહાહાહા... એ આત્મા નહીં, આહાહા... આવી વાતું છે. હજી એને જ્ઞાનેય ન મળે સાચા, એને ક્યાં જાવું ભાઈ. આહાહા ! કહે છે સાચી રીતે એક આત્મારામ હુઆ જુઓ એક આત્મારામ હુઆ. વો રાગ અને પુણ્યરૂપ થા એ અનેકપણે એ નહીં. છૂટ ગયા. આહાહાહા !
જ્ઞાયક, ધ્રુવ, શુદ્ધ, ઉસકા જ્ઞાન કર, ઉસકી પ્રતીતિ કર, ઉસમેં રમણતા કિયા તીનોં લિયાને ઐસા આડત્રીસ ગાથા હું ને આખિરકી ગાથા હૈ યે. એ આત્માની તીનોં દશા પ્રગટ હુઈ. આહાહાહા ! ઉસકા આચરણ કરકે સમ્યક પ્રકારસે એક આત્મારામ હુઆ. યહું ઐસા અનુભવ કરતા હું. આહાહાહાહા ! સમ્યગ્દષ્ટિ જીવ એમ કહેતે હૈ કે ધર્મી ધર્મકા પરિણમન કરનેવાલા એમ જાનતે, એમ કહેતે હૈ જાનતે હૈ, મૈં ઐસા અનુભવ કરતા હું કે મેં ઐસા અનુભવ કરતા હું, આહાહાહાહા...ચૈતન્યસ્વભાવ દરિયો જેમ ઊછળે, સમુદ્રમેં જેમ બાઢ આતી હૈ. ઐસે ભગવાન આત્મા ચિદાનંદકી પ્રતીત ને જ્ઞાન હુઆ સ્થિર હુઆ. પર્યાયમેં બાઢ આઈ. શાંતિકી,