________________
૫૯O
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ભવ કિયા ભાઈ તેરે આત્માકા ભાન બિના, આહાહા. એ ગુરુએ સમજાયા, આહાહા.. તો સિત્તેર લાખકા મકાન એ ધૂળના મકાન થા. આહાહા ! આ છવ્વીસ લાખકા હું આ રહ્યું ને જુઓને, ભગવાનના મંદિર આ. મહાવીર ભગવાન, આ છવ્વીસ લાખકા હૈ. એકલા આરસપહાણ સંગેમરમર પણ એ તો જડ હૈ. આહાહા ! આત્માકા મકાન જે અંદર હૈ એ તો ચૈતન્ય સ્વરૂપ પરમેશ્વર સ્વરૂપ હૈ. આહાહાહા! આહાહાહા !
અનંત અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા, પ્રભુ તેરી તને ખબર નથી. ભાઈ તેરી ઈશ્વરતા, પરમેશ્વરતાની તને ખબર નથી. આહા ! એ આંહી સાવધાન હોકર જાણ્યા. અપના પરમેશ્વરકો ભૂલ ગયા થા. આહાહા.. ઉસકો જાનકર મુઠ્ઠીમેં જેમ સોના થા ને ભૂલી ગયા થા ને યાદ આ ગયા અરે આ રહ્યા. ઐસે ભગવાન તો અહીં થા. પરમાત્મ સ્વરૂપ હી હૈ આત્મા. આહાહાહા !
આ ગયા ને વહ ૩૨૦ ગાથામેં નહીં, ૩૨૦ ગાથા સંસ્કૃત ટીકા જયસેન આચાર્ય દિગંબર સંત, ભગવાન અંદર વસ્તુ આત્મા જો દ્રવ્ય હૈ પદાર્થ એ સકળ નિરાવરણ, સકળ સંપૂર્ણ નિરાવરણ ભગવાન આત્મતત્ત્વ હૈ, જિસકો જીવતત્ત્વ, આત્મતત્વ કહીએ દ્રવ્ય, દ્રવ્ય એટલે વસ્તુ એ તો સકળ નિરાવરણ હૈ ઉસમેં આવરણ કુછ હૈ નહીં. ઔર અખંડ એક હૈ, એ તો. આહાહાહા ! ભેદ પર્યાયકા ભી નહીં હૈ. એ તો અખંડ એક હૈ. આહાહાહા ! પ્રત્યક્ષ પ્રતિભાસમય, મેરી જ્ઞાનકી પર્યાયમેં પ્રત્યક્ષ ભાસ હોતા હૈ, ઐસા મેં હું. આહાહાહા! રાગસે નહીં. પણ મતિશ્રુત જ્ઞાનકી નિર્મળ પ્રત્યક્ષ પર્યાયસે પ્રત્યક્ષ હોનેવાલા મેં હું. અવિનશ્વર છું, કદિ મેરા નાશ હુઆ નહીં. મેં તો ઐસા ને ઐસા ધ્રુવ સદા ટીક રહા હું. આહાહા! અવિનશ્વર શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ શુદ્ધ પારિણામિક પરમ ભાવલક્ષણ સહજ સ્વભાવભાવ પરમભાવલક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય મેં હું. નિજ પરમાત્મ દ્રવ્ય મેં હું. આ પરમેશ્વર કહ્યા ને. આહાહા ! સમ્યગ્દષ્ટિ જીવ અપના આત્માકો ઐસા માનતે હૈ. આહાહાહા ! મેં તો નિજ પરમાત્મા હું. અપના પરમાત્મ સ્વરૂપ ભગવાન અંદર, આહાહા... દેહ દેવળમેં બિરાજમાન આત્મા ભિન્ન હૈ. એ મૈ હું, મેં શરીર નહીં, મેં રાગ નહીં, મેં પુણ્ય નહીં, મેં પાપ નહીં, મેં પુણ્યકા ફળ પૈસા આદિ મૈ નહીં, આહાહાહા ! ઐસા જબ આત્માકા સમ્યગ્દર્શન, જ્ઞાન હોતા હૈ, તબ ધર્મકી દશા ઉસકો હુઈ, ઉસમેં ઐસા ભાન હુઆ, સમજકર સાવધાન હોકર ભૂલ ગયા થા ઉસકો જાનકર, જાણ્યા અરે આ તો જ્ઞાયક સ્વરૂપ જાનન સ્વભાવકા પિંડ પ્રભુ, એકલા જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાન સ્વભાવકો સાગર ઐસા આ મેં એમ ધર્મી જીવ સમ્યગ્દષ્ટિ જીવ, ઐસા સમજકર જાનકર, હૈ? “ઉસકા શ્રદ્ધાન કર” જાનકર શ્રદ્ધાન કર, એ ચીજ જ્ઞાનકી વર્તમાન પર્યાય દશામેં એ જાના કે આ વસ્તુ અખંડ જ્ઞાયકસ્વરૂપ ચૈતન્ય હૈ. ઐસા જાના તો પ્રતીત હુઈ, શ્રદ્ધા હુઈ. જાણ્યા બિના એ ચીકી પ્રતીત શું? જે ચીજ પર્યાયમેં જાનનમેં ન આયા, એ ચીજક પ્રતીત કરના કહાંસે આતી હૈ? આહાહાહાહા !
મેં તો ભગવાન, આઠ વર્ષની બાલિકા હો, પણ જો સમ્યગ્દર્શન પાતી હૈ તો ઐસા પાતી હૈ. આહાહા ! સીતાજી જુઓ, આહા... સમ્યગ્દષ્ટિ જ્ઞાની થી. ભલે રાવણ ત્યાં લઈ ગયો. પણ અંદરમાં તો મેં આનંદકંદ હું. મેરી દૃષ્ટિ મેરે કોઈ ઉપાડ સકે કે લે સકે હું નહીં. આહાહાહા ! જરી રાગ થા થોડા અસ્થિરતાકા, ચારિત્ર નહીં થા ને સમ્યગ્દર્શન જ્ઞાન થા. આહાહા ! તો રામે જ્યાં