________________
ગાથા – ૩૬
પ૨૯ વિકારભાવ અને તે મેરે અનુભવમેં ફળદાનકી સામર્થ્યસે પ્રગટ હોકર, આહાહાહા.. મેરી પર્યાયમેં ભી ભાવક કર્મસે વિકારભાવ ફળદાન મેરી પર્યાયમેં આતા હૈ, આહાહા.એ પુદ્ગલ દ્રવ્યસે રચિત મોહ મેરા કુછ ભી નહીં, આહાહાહા ! એ તો કર્મસે રચિત હે, આત્માસે રચિત નહીં. આહાહાહા ! ભગવાન આત્મા જ્ઞાયક ચૈતન્ય આનંદસ્વરૂપ ઉસકી રચનાએ વિકાર નહીં, કર્મના અને ભાવકસે ઉત્પન્ન હુઆ મેરી પર્યાયમેં( ઉત્પન્ન હુઆ) ફળદાન શક્તિ વિકાર મોહ એ ઉસકા ભાવકકા ભાવ હૈ. આહાહાહા ! સમજમેં આયા? આવું છે ભાઈ આમ તો સાધારણ વાંચી જાય ને બધી વાતું કરે પણ શું અંદર ગોઠવવું કઠણ ભાઈ. આહાહાહા !
ધર્મી જ્ઞાની સમ્યગ્દષ્ટિ ભેદજ્ઞાનીકો એમ અનુભવમેં આતે હૈં કિ જે આ પર્યાયમેં ફળદાન સામર્થ્યસે પ્રગટ હોકર ભાવકરૂપ પુદ્ગલસે રચિત મોહ હૈ એ મેરા કુછ ભી નહીં લગતા રાગકી સાથ મેરા કોઈ સંબંધ નહીં, મેરા સંબંધ તો જ્ઞાયકભાવ સાથે સંબંધ હૈ. આહાહાહા યે ચાહે તો દયાદાન દ્રતાદિકા રાગ, એ રાગ હૈ એ રાગકી સાથ મેરે કુછ સંબંધ નહીં.
હિન્દી પણ સાદી ભાષા છે ગુજરાતીવાળાને સમજાય તેવું છે. આહાહા ! ભાવકભાવ હોનેવાલા પુદ્ગલ દ્રવ્યસે રચિત, એ જડસે રચિત, આહાહાહા ! સ્વભાવસે રચિત નહીં, ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ, ઉસકે રચિત તો આનંદ આતા હૈ, તો આ તો જડકર્મસે રચિત વિકાર વિકૃતભાવ, આહાહા! મોહ મેરા કુછ ભી નહીં લગતા. મોહ સાથ મેરા કુછ કાંઈપણ સંબંધ નહીં એમ, કાંઈપણ નહીં સંબંધ. આહાહાહા!
પુદ્ગલ દ્રવ્યસે રચિત મોહ મેરા કુછ ભી નહીં લગતા, કયોંકિ મૈ તો ટંકોત્કીર્ણ અણઘડ્યા ઘડતર ચૈતન્ય જયોતિ ભગવાન. ટંકોત્કીર્ણ, ટાંકણાથી જેમ ખોદકર નિકાલે ચીજ ઐસી ચીજ મૈ હું અંદર. શાશ્વત જ્ઞાયક ચૈતન્ય મૂર્તિ મેં હું, એમ ધર્મી અપના સ્વભાવકો, એક જ્ઞાયક સ્વભાવભાવ. દેખો, એક જ્ઞાયક સ્વભાવ વિકારભાવ થા એ ભાવકકા અનેકરૂપે ઉપાધિભાવ થા. આહાહાહા ! ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવભાવ જ્ઞાયક સ્વભાવભાવ જ્ઞાયક સ્વભાવભાવ, વો ભાવકકા વિકારી ભાવ, પુણ્યપાપકા ભાવ ભાવકકા વિકારી ભાવ પણ મેરા સ્વભાવ જ્ઞાયક સ્વભાવભાવકા પરમાર્થસે પરકે ભાવો દ્વારા ભાના અશક્ય હૈ, ભાવ્યરૂપ કરના બનાના. જોયું, હું? એ મેરા પર્યાયમેં ભાવ્યરૂપ બનાના અશક્ય હૈ. આહાહા!
કર્મ ભાવક હૈ ઉસકે( નિમિત્તસે) ઉત્પન્ન હોતા વિકારી પુન્ય પાપકા ભાવ હોતા હૈ. એ ભાવ્ય, તો મેરા યે ભાવ્યરૂપ હોના અશક્ય હૈ. આહાહાહા! આવું ઝીણું પડે એટલે શું કરે. એક જ્ઞાયક સ્વભાવભાવકા પરમાર્થસે પારકે ભાવો દ્વારા એ પરકા ભાવ હૈ એ. આહાહાહા ! એ ભાના એક જ્ઞાયક સ્વભાવભાવકે દ્વારા પરનો ભાવ દ્વારા ભાના, ભાવ્યરૂપ હોના અશક્ય હૈ.
ફિર, ધર્મી જીવકો સમ્યગ્દર્શન જ્ઞાનકે કાળમેં અંતરમેં એક સ્વભાવ જ્ઞાયક સ્વભાવભાવરૂપ મેં યે ભાવકકા જો વિકારીભાવપણે ભાવ્ય મેકૈ હો, (વે) અશક્ય હૈ. આહાહાહા! હૈ? આ તો અધ્યાત્મ શબ્દ હૈ બાપા આ કાંઈ વાર્તા કથા નથી. આ તો પરમાત્મ સ્વરૂપની કથા. આહાહાહા. ધર્મી, ભેદજ્ઞાનકે કાળમેં આ તો સમજાવે ત્યારે તો ઐસે સમજાવે ને એ કાંઈ મેં ઐસા હું ઐસા હું. એ તો વિકલ્પ હૈ ઐસા હોતા હૈ અંદર એમ એક જ્ઞાયક સ્વભાવભાવના પરમાર્થસે પારકે ભાવ દ્વારા ભાના અશક્ય હૈ. એ પણ વિકલ્પ છે અંદર હોતા હૈ, ભાવ મેરા