________________
ગાથા – ૩૬
૫૨૭ યે જૂઠહૈ ઐસે નહીં, પણ તુમ કહેતે હો વો મેરી સમજમેં આયા નહીં ઉસકા નામ આશંકા કહેતે હૈ. આહાહાહા.... શિષ્યકી મર્યાદા કિતની લિયા દેખો. આહાહા.. ઐસી આશંકા કરકે પહેલે તો જો કે ભાવકભાવ મોહકર્મ, ઉદયરૂપ ભાવ, ભાવકકા અર્થ સમજે, ભાવક નામ કર્મ જો હૈ ને મોહ એ ભાવક ઉસકા લક્ષસે ઉસકા નિમિત્તકે વશસે જો વિકાર પુણ્ય પાપકા ભાવ હોતા હૈ યે ભાવકકા ભાવ હૈ, જ્ઞાયકના ભાવ નહીં. આહાહાહા! આવું ઝીણું! પ્રવિણભાઈ ! ત્યાં થાન બાનમાં મળે નહીં લાદીમાં મળે તેવું નથી. આવી વાત છે બાપુ, જેને જનમમરણના અંત લાના હો, આહાહાહા ! તો કહેતે હે પ્રભુ મેરી આશંકા હૈ કે યે અનુભૂતિસે પરભાવકો ભેદજ્ઞાન કૈસે હુઆ ? આત્મા આનંદ સ્વરૂપ પ્રભુ ઉસકા અનુભવ હુઆ યે અનુભૂતિસે રાગકા ભેદજ્ઞાન કૈસે હુઆ, ઉસમેં રાગ જુદા કૈસે પડ ગયા. આહાહા ! સમજમેં આયા? ભાવકભાવ મોહકર્મક ઉદયરૂપ ભાવ ઉસકે ભેદજ્ઞાનના પ્રકાર કહેતે હૈ.
णत्थि मम को वि मोहो बुज्झदि उवओग एव अहमेक्को । तं मोहणिम्ममत्तं समयस्स वियाणया बेंति ।।३६ ।।
(હરિગીત) નથી મોહ તે મારો કંઈ, ઉપયોગ કેવળ એક હું,
–એ જ્ઞાનને, જ્ઞાયક સમયના મોહનિર્મમતા કહે. ૩૬. પહેલે ગાથાર્થ લઈએ, જો જાને જો આત્મા ઐસા જાણે કે મોહ મૈરા કોઈ ભી નહીં, આહાહા ! મોહ શબ્દ પરતરફકા સાવધાનીકા વિકાર ભાવ એ મેરા નહીં. આહાહા ! મેરા તરફકા સાવધાન ભાવ શુદ્ધતા આનંદ આદિ એ મેરા ભાવ હૈ. આહાહા ! સમજમેં આયા? જો યે જાને કે મોહ મેરા કોઈ ભી નહીં, કોઈ ભી નહીં, રાગકા વિકલ્પ ચાહે તો દયાના દાનના અરે ભક્તિના કે તીર્થકરગોત્ર બાંધે ઐસા ભાવ પણ એ મેરા નહીં, આહાહા ! કયોંકિ યે તો રાગ હૈ. બંધકા ભાવ એ કાંઈ ધર્મ નહીં. બંધના કારણરૂપ ભાવ એ તો વિકાર હૈ, આહાહા ! એ ભાવકના ભાવ હૈ, મેરા નહીં. આહાહા ! મેં ભાવ જ્ઞાયક સ્વરૂપ, ભાવક હોકર પર્યાય હોતી હૈ યે નહીં યે તો કર્મકા ભાવક હોકર ભાવ હુઆ યે મેરી ચીજ નહીં. અરે આટલું બધું ભર્યું છે.
આંહી તો હજી સમ્યગ્દર્શન જ્ઞાનમેં ઐસા ભેદજ્ઞાન હોતા હૈ. આહાહાહા! સમજમેં આયા? યહ જાને કે મોહ મેરા કોઈ ભી નહીં. એક ઉપયોગ હી મેં હું. તો જાણ ન દેખન જ્ઞાતા દેષ્ટા એ ઉપયોગ યહ મેં હું. આહાહાહા ! ધર્મીને ઐસા ભેદજ્ઞાન હોતા હૈ. સમ્યગ્દષ્ટિ જ્ઞાનીકો ઐસા ભેદજ્ઞાન હોતા હૈ, તો મેં તો જાણન દેખન ઉપયોગ સ્વરૂપ હું. એ પર તરફકા જિતના ભાવ હોતા હૈ (પરકી) સાવધાનીમેં યે મેરા નહીં. મેરા સ્વભાવથી સાવધાનીસે જો ભાવ હુઆ વહ મેં હું. આહાહાહા ! સમજમેં આયા?
એક ઉપયોગ હી મેં હું ભાષા દેખો, “ઉપયોગ એવ” છે ને? “ઉપયોગ એવ” નિશ્ચય સમ્યગ્દષ્ટિ અપના આત્મામેં મેં જાણ ન દેખન હું યે હી મેં હું, એ રાગ અને દ્વેષકા વિકલ્પ જો ઉઠતે હૈ યે મૈ નહીં. આહાહાહા ! વ્યવહાર રત્નત્રયકા રાગ જે ઉત્પન્ન હોતા હૈ દેવગુરુ ધર્મકી શ્રદ્ધા, શાસ્ત્રકા જ્ઞાનના વિકલ્પ એ તરફકા ઔર છ કાયકા દયાકો ભાવના વિકલ્પ. આહા.. એ સબ મેરી ચીજ નહીં. મેં તો જ્ઞાનદર્શન ઉપયોગ “હી મૈ હું એ જ્ઞાન દર્શન ઉપયોગ “હી મૈ હું. કથંચિત્