________________
શ્લોક – ૬
૩૯ નવતત્ત્વના પ્રકાર ભેદોને છોડી દઈ “યહ આત્મા એક હી” એક હી એકાંત કરતે હૈ દેખો, “એક અસ્તુ નઃ” એક જ અમને હો. એકાંત નહીં કરતે? પર્યાય ભી હો, ભેદ ભી હો તો અનેકાંત હોતા હૈ, ઐસા નહીં. એ ઐસા એક આત્માકા ભાન હુવા તબ પર્યાયકા જ્ઞાન હોતે હી (ઉસકો ) અનેકાન્ત કહેનેમેં આતા હૈ. સમ્યજ્ઞાન હુવા એકલા ચૈતન્ય ઉપરકા એક સભ્યજ્ઞાન એકાન્ત અપનેમેં હુવા તબ વો જ્ઞાન અપરપ્રકાશક હોને સે પર્યાય ને રાગ હૈ ઉસકા જ્ઞાન કરતે હૈ. યહ અનેકાન્ત હૈ. સમજમેં આયા? આહાહા !
ભાવાર્થ વો ટીકા હુઈ “સર્વ સ્વાભાવિક અને નૈમિત્તિક અપની અવસ્થાપ” કયા કહેતે હૈ? આત્મા જો અનંત ગુણ જો સ્વાભાવિક હૈ ઔર ઉસકી અવસ્થા જો સ્વાભાવિક હો, ઔર નૈમિત્તિક કર્મના નિમિત્તના સંગે જો વિકૃત અવસ્થા હો, અપનેમેં અપનેસે નૈમિતિક અપની અવસ્થાપ “ગુણ પર્યાય ભેદોમેં વ્યાપનેવાલા” આહાહાહા ! અપની શક્તિ એટલે ગુણો ત્રિકાળ ઔર વર્તમાન પર્યાય. વિકૃત અવિકૃત. નૈમિત્તિક એટલે નિમિત્ત કર્મના સંગે ઉત્પન્ન હુવા જો અપનેમેં અપનેસે, ઐસી વિકારી પર્યાય, અવિકારી પર્યાય અને અધિકારી ગુણો, એમાં વ્યાપનેવાલા યહ આત્મા, એમાં રહેનેવાલા આ આત્મા. આહાહાહા ! “શુદ્ધનયસે એકત્વમેં નિશ્ચિત કિયા ગયા હૈ” આહાહાહા ! શુદ્ધનયસે જ્ઞાયક માત્ર એક-આકાર દિખલાયા ગયા હૈ. “એક-આકાર હૈ” એક-આકાર એટલે એક સ્વરૂપ.
જ્ઞાયક એકરૂપ ત્રિકાળ હૈ ઉસકી દૃષ્ટિ કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. ધર્મની પહેલી શરૂઆત ત્યાંસે હોતી હૈ. સમજમેં આયા? આહાહા ! શુદ્ધનયસે એકત્વમેં નિશ્ચિત કિયા ગયા એકઆકાર દીખલાયા ગયા, ઉસસે સર્વ અન્ય દ્રવ્યો ઔર અન્ય દ્રવ્યોકે ભાવોસે ઉસે અલગ દેખના, આહાહાહા! શ્રદ્ધાન કરના. ત્રિકાળી શાકભાવ એકરૂપ સ્વભાવ, ઉસકા જ્ઞાન કરના, ઉસકી શ્રદ્ધા કરના ઉસકો દેખના સો નિયમસે સમ્યગ્દર્શન હૈ. નિશ્ચયથી સત્ય દર્શન સમ્યગ્દર્શન ઉસકો કહેને મેં આતા હૈ.
વ્યવહારનય હવે બીજો નય. આત્માકો અનેક ભેદરૂપ કહેકર આત્માકો ગુણના ભેદ ને પર્યાયના ભેદ ને વિકારની અવસ્થાના ભેદ ને, આહાહાહા ! આત્માકો અનેક ભેદરૂપ કહુકાર સમ્યગ્દર્શનકો અનેક ભેદરૂપ કહેતા હૈ. વ્યવહાર સમ્યગ્દર્શનના અનેક ભેદ, દેવ ગુરુની શ્રદ્ધા કરો ને શાસ્ત્રની શ્રદ્ધા કરો ને નવ તત્ત્વની ભૂદવાળી શ્રદ્ધા કરો. આહાહા ! આસવને આસ્રવ તરીકે શ્રદ્ધા કરો, એમ વ્યવહારની શ્રદ્ધા ભેદરૂપ કહેતે હૈ ન્યાં વ્યભિચાર આતા હૈ. ત્યાં સમ્યગ્દર્શન હોતા નહીં. આહાહાહાહા !
વ્યવહારનય વસ્તકો એકરૂપ છોડકર અનેકરૂપ દિખાતા હૈ ઔર અનેકરૂપકી શ્રદ્ધા કરના વો દોષ હૈ, યહ સમ્યગ્દર્શન નહીં સમજમેં આયા? આહાહા ! આ તો જયચંદ પંડીતે લીખા હૈ. વો પહેલે તો આચાર્યકા થા. આ તો ગૃહસ્થાશ્રમમેં રહેનેવાલા પંડીત ઉસને લીખા હૈ. હૈ?
વ્યવહારનય આત્માને અનેક ભેદરૂપ કહેતે હૈ. સમ્યગ્દર્શનને અનેક ભેદરૂપ કહે છે. દેવને માનો. ભગવાન દેવ હોં. ગુરુને માનો, શાસ્ત્રને માનો. નવતત્ત્વને માનો આવા ભેદને અનેકને માનો વહીં વ્યભિચાર આતા હૈ. નિયમ નહીં રહેતા. નિશ્ચય સમ્યગ્દર્શન નહીં હોતા ઉસમેં, એકરૂપતા નહીં હોતી ઉસમેં, આહા! સમજમેં આયા?