________________
શ્લોક – ૨૯
૫૨૩ પરિણામ હો ઉસસે સમ્યગ્દર્શન ને જ્ઞાન હોતા હૈ, ઉસસે ચારિત્ર હોતા હૈ, તો અહીંયા તો યે કહેતે હૈ કે વ્રતાદિકા વિકલ્પ જો રાગ હૈ વો પૃથક હૈ, મેરી ચીજ નહીં ઔર ઉસરૂપ મેં પરિણમું નહીં તબ ઉસકા નામ ચારિત્ર અને પ્રત્યાખ્યાન કહેનેમેં આતા હું. આવી વાત છે ભાઈ ! શું થાય ? જગત અનાદિસે હેરાન હો ગયા હૈ. આહાહા ! સમજમેં આયા?
એ પ્રસિદ્ધ હૈ કિ વસ્તકો પરકી જાને યે શબ્દો ભલે હો. પણ ઉસકા ભાવ કયા હૈ? આહા... સંતોએ તો કહા પ્રભુ તું આત્મા તો જ્ઞાન દર્શન ને આનંદ સ્વરૂપ હું ને પ્રભુ. એ રાગના પરિણામ આદિ જે વ્રત શુભ અશુભ હોતા હૈ યે તો દ્રવ્ય સ્વભાવકા ભાવ નહીં, એ વસ્તુકા સ્વભાવના ભાવ નહીં, એ ભાવક હોકે ભાવ હુઆ યે નહીં, યે તો કર્મ નિમિત્ત ભાવક હોકર ભાવ હુઆ હૈ. આહાહાહા ! સમજમેં આયા? આવી વાત છે. તેથી કઠણ પડે છે કે માણસને એટલે વ્યવહારસે હોતા હૈ, વ્યવહારસે હોતા હૈ ઐસા ચલાતા હૈ, અને લોકોને (કાંઈ ) ખબર ન મળે બિચારાને. અહીં તો વ્યવહારકા રાગ ઉસસે મેં પૃથક હું ઐસા ભેદજ્ઞાન પહેલે કિયા પીછે રાગમેં પરિણમન ન કિયા અને સ્વરૂપમેં સ્થિર હુઆ ત્યારે ઉસકો ચારિત્ર નામ પ્રત્યાખ્યાન રાગકા ત્યાગરૂપ પરિણમન ઉસકો કહેતે હૈ. આહાહા ! વસ્તકો પરકી જાન લેને કે બાદ મમત્વ નહીં રહતા. આહા....
લડકાકા લગન હો ઔર ઉસકો વરઘોડા ચલતે હૈં ને, કયા કહેતે હૈ ? વરઘોડે તો કોઈ ગૃહસ્થ કા દાગીના લાવે, અને પહેરે પણ વો જાનતે કિ યે મેરા નહીં, દો દિન તક રખા હૈ લગનને માટે. કોઈ ગૃહસ્થ હો કોઈ કુટુંબી કરોડપતિ હો પાંચ હજાર દસ હજારકા હાર લિયા હો, તો હાર પહરતે હૈં પણ ઉસકે ખ્યાલમેં હૈ આ ચીજ મેરી નહીં, મેરી લક્ષ્મીમેં ઉસકી ગણતરી ગિનનેમેં આતી નહીં, મેરી લક્ષ્મી હૈ ઉસમેં આ ગિનનેમેં નહીં આતા. આહાહાહા ! ઐસે ભગવાન આત્માકા આનંદ ને જ્ઞાનસ્વરૂપકા ભાન હુઆ ત્યાં રાગ હૈ એ પર હૈ ઐસા ભાન હુઆ તો રાગ રહા થોડા તોપણ યે મૈરા હૈ ઐસા નહીં. પીછે સ્થિરતા જબ હુઈ, આહાહા.. આત્મા આત્મામેં સ્થિર હો ગયા, રાગમેં પરિણમનકા ભેદજ્ઞાન તો પહેલે થા, એ ઉપરાંત ઉસમેં જોડાણ ન હુઆ અને આત્માકા ઉગ્ર આશ્રય લેકર આત્મામેં સ્થિરતા શાંતિ આનંદાદિ ઉત્પન્ન હુઆ ઉસકા નામ પ્રત્યાખ્યાન ચારિત્ર ધર્મ કહેનેમેં આતા હૈ. આહાહા! સમજમેં આયા? મુશ્કેલ બાપુ એની એક કડી પણ સમજવી આ તો સિદ્ધાંત વીતરાગની વાણી હૈ. આ કાંઈ સાધારણ નથી. ઇન્દ્રો પણ જેને સૂનનેકો આવે, સિંહ પણ સૂનતે થે ભગવાનકી વાણીકો, આહા.. એ વાણી કોઈ અલૌકિક હૈ એ વાણીમાં આ કહા હૈ. કલ કહા થા ને ભાઈએ.
આગમ, દેવ ને ગુરુ, ગુરુએ ઐસા કહા સંત મુનિ ભાવલિંગી આનંદકા વેદન ભાવલિંગમેં ઉત્કૃષ્ટ ભાવકા બહોત વેદન હૈ, સંપૂર્ણ ઉત્કૃષ્ટ નહીં, પણ ઉસકી દશામેં પ્રચુર સ્વસંવેદન હૈ આનંદકા વેદન હૈ યહ મુનિ. એ ગુરુએ ઉસકો સંભળાયા, વારંવાર કહા, પ્રભુ એ રાગ ને પુણ્ય ભાવ તેરા નહીં, તેરેમેં નહીં એ તો ઉપાધિભાવ દુઃખરૂપભાવ અને તુમ આનંદરૂપ ભાવ નાથ, એ આનંદરૂપી ભાવ દુઃખરૂપે પરિણમે યે તેરી ચીજ નહીં. આહાહાહા... ગુરુએ કહા તો પીછે ઐસા લિયા કે આગમ વાક્ય સૂનકર ઉસકા અર્થ યે કે વાણી હૈ આગમ હૈ પરમાગમ હૈ, યે સર્વજ્ઞ ભગવાનકી વાણી અને ગુરુકી વાણી હૈ એ સર્વજ્ઞકી વાણી હૈ એટલે દેવકી વાણી આઈ