________________
४८८
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હવે પચખાણ કોને કહેવાય એ પણ સાંભળ્યું ન હોય પ્રભુ! આ તો આ કર્યું. આ કર્યું ભગવાન, આહાહાહા! ભગવાન તરીકે જ બોલાવે છે ને, ભગવાન જ્ઞાતાદ્રવ્ય કહા ને? પહેલો શબ્દ ટીકાનો, જિસકો પહેલે જાના એ ત્યાગ દેતા હૈ. ત્યાગ દેતા હૈ ઐસા કહેના એ પણ નિમિત્તકા કથન કર્તાપણા હૈ નહીં ઈસમેં, એ આગળ કહેગા. સમજમેં આયા? રાગકા ત્યાગ કરતા હૈ એ ભી આત્મામેં નામમાત્ર હૈ. સમજમેં આયા? એ રાગરૂપ હુઆ નહીં અને આનંદરૂપ હુઆ ઉસને રાગકા ત્યાગ કિયા એ તો કથનમાત્ર હૈ, વસ્તુમેં હૈ નહીં. એ રાગકા ત્યાગ કયા કરના? રાગકો જાનકર જ્ઞાનમેં સ્થિર હુઆ, તો રાગ ઉત્પન્ન ન હુઆ, ઉસકો રાગ ત્યાખ્યા એમ નિમિત્તસે કથન હૈ. આહાહા !
એ કહેગા, અહીંયા ઈસલિયે જો પહલે જાનતા હૈ, (આહા!) એક-બે લીટીમાં કિતના અર્થ ભરા હૈ, અને એક માણસ કહે તમે સમયસારના બહુ વખાણ કરો છો, મેં તો પંદર દિવસમાં વાંચી કાઢયું. હું તો વાંચી ગ્યો'તો ને, સમજયો તો કયાં? તમે બહુ વખાણ કરો બાપુ એની એક એક પંકિત ! (અચિંત્ય ) આહાહા... એ સમજનેમેં બહોત કઠણ લગે ભાઈ. અભ્યાસ પરકા અને અનઅભ્યાસ સ્વકા અનાદિકા, એ કલ આયા થા અનાદિકા પરના અભ્યાસ, એ મોડના પાછા વળના ગુંલાટ ખાના. આહાહા !
સમ્યગ્દષ્ટિ હુઆ પીછે પ્રત્યાખ્યાન કૈસે હોતા હૈ ઉસકી બાત હૈ. એટલે સમ્યગ્દષ્ટિ હુઆ માટે સર્વદોષકા ત્યાગ હો ગયા, ઐસા હૈ નહીં. દૃષ્ટિમેં સર્વદોષકા ત્યાગ હૈ પર્યાયમેં સર્વદોષકા ત્યાગ નહીં. આહાહાહા! એ સર્વદોષકા ત્યાગ, એ સમ્યગ્દષ્ટિ જ્ઞાની ક્ષાયિક સમકિતી હો, આહાહા! ભગવાન તીર્થકર હો, ગૃહસ્થાશ્રમમેં એ ભી જબ નમો સિદ્ધાણં કહીને ચારિત્ર અંગીકાર કરે છે. પાંચ નવકાર નહીં ગણે એ, તીર્થકર ગૃહસ્થાશ્રમમેં હૈ જ્યાં લગી ત્યાં લગી રાગ પુણ્ય-પાપક આચરણ, ભોગકા આચરણ, રાગકા દુઃખકા આચરણ છે. આહાહાહા. એ ભગવાન
જ્યારે ચારિત્ર અંગીકાર કરે છે, શાસ્ત્રમ્ ઐસા લેખ હૈ નમો સિદ્ધાણં બસ, નમો સિદ્ધાણે કરકે સ્વરૂપમેં અંદર ઊતર જાતે હૈ. આહાહાહા.. ત્યારે ઉસકો પ્રત્યાખ્યાન નામ ચારિત્રદશા હોતી હૈ. તીર્થકરને પણ. આહાહાહા !
ઈસલિયે જો પહેલે જાનતા થા, પહલે જાનતા થા કે આ રાગ પર હૈ, એ જાનનેવાલા જાને કે આ રાગ પર હૈ, પહેલે જાનતા થા, વહી બાદમેં ત્યાગ કરતા હૈ. આહાહા ! ઉસમેં જોડાતા નહીં હૈ, સ્વરૂપમેં લીન હોતે હૈ. આહાહાહા! જેમ ભગવાન ઓ વિજળી ઉપરથી પડતી હૈ ને તાંબાના વાયર હોય છે ને વિજળી ઊતરી જાય છે. આહાહા.. એમ ભગવાન આત્મા અપના અનુભવ ને જ્ઞાન તો હૈ, ગુરુ કહેતે હૈ પણ રાગકો તે પર જાન્યા, પર હૈ તો સ્વપણે પરિણમના અને પરરૂપે નહીં ઐસા હોકર જ્ઞાન જ્ઞાનમેં પરિણમતે હૈ, તો રાગ છૂટ જાતા હૈ, (ઉત્પન્ન નહીં હોતા) અને રાગ છોડતા હૈ ઐસા કહેના એ ભી તેરે માટે તો નામ કથન હૈ. આહાહાહા!
જુઓ તો ગાથા ! આ નોરતાનો પહેલો દિવસ છે. નવ રતા કહેવાયને ? નવ રતા નોરતા નહીં નવ રાત. આહા! આ ભગવાન સામે લડાઈ હાલી રાગ સામે. આહા ! રાવણનું જેમ માથું કાપી નાખ્યું લક્ષ્મણે, મૂળ તો લક્ષ્મણે, વાસુદેવ છે ને આ તો બળદેવ હૈ રામચંદ્રજી તો બળદેવ છે, પદવી આમની ઊંચી છે વાસુદેવની સંસારની અપેક્ષાએ. આહાહાહા !યહાં કહતે હૈ આતમરામ