________________
४४६
સમયસાર સિદ્ધિ ભાગ-૨ જિતમોહ હૈ, તો જિતમોટું નામ મોહકા નાશ હો ગયા હો તો ક્ષીણમોહ કૈસે લિયા તો ત્યાં જિતમોહુકા અર્થ મોહકો દબા દિયા હે. સમજમેં આયા? અરે આવી વાતું છે. યહાં તો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર સ્વભાવકે આશ્રયે હુઆ તો ઉસકો રાગ હોતા હી નહીં ઐસા નહીં. રાગ કહો કે દુઃખ કહો કે આકુળતા કહો, આહાહાહા ! સતમ ગુણસ્થાનમેં ભી અબુદ્ધિપૂર્વક આકુળતા હૈ, રાગ હેં ને? આહાહાહા! ઔર છઠે ગુણસ્થાનમેં આત્મજ્ઞાન ઉપરાંત સ્વરૂપની રમણતામાં જમ ગયા હો, ઉસકો ભી રાગકા વ્યક્ત અવ્યક્ત બે પ્રકારના હૈ ગોમ્મદસારમેં યહ શબ્દ હૈ, વ્યક્ત, અવ્યક્ત છદ્દે ગુણસ્થાને જિતના ખ્યાલમેં રાગ આતા હું એ વ્યક્ત ઉસમેં ઉપયોગ સ્થૂળ હૈ તો ખ્યાલમેં ન આવે એ રાગકો અવ્યક્ત કહતે હૈ. સમજમેં આયા? તો વ્યક્ત અવ્યક્ત રાગ દો પ્રકારના છઠે ગુણસ્થાને ભી હોતા હૈ. સાતમેં બુદ્ધિપૂર્વક રાગ નહીં, અબુદ્ધિપૂર્વક. આહાહાહા ! એ પણ ઈતના દુઃખ હૈ. સમજમેં આયા? ઈતના રાગ, આગદાહ દહૈ સદા. એ રાગ પણ આકુળતા કષાય હૈ. અગ્નિ હૈ. આહાહાહા ! શાંત શાંત પ્રભુ આનંદકા નાથ ઉસમેં રાગ હોતા હૈ યે દુઃખ અશાંતિ આકુળતા હૈ. આહાહા !
મોક્ષ અધિકારમેં તો ઐસા કહા, સમયસાર નાટક છ ગુણસ્થાને આત્મજ્ઞાન ઉપરાંત આનંદકી ધારા ચારિત્રકી વહેતી રહૈ, ઉસકો ભી જો વિકલ્પ ઉઠતે હૈ પંચ મહાવ્રતાદિકા એ જગપંથ હૈ. રાગ ઉદયભાવ હૈ વો જગપંથ હૈ સંસાર હૈ, આહાહાહા ! સમયસાર નાટકમેં હૈ ને બતાયા થા સમયસાર મોક્ષ અધિકાર ચાલીસમો બોલ હૈ, આહાહાહા ! મોક્ષ- ચોત્રીસ આવ્યું સામે આ ચાલીસ “તા કારણ જગપંથ એવ, ઉત્ શિવ મારગ જોઆહાહાહા! આત્મજ્ઞાની અનુભવી ક્ષાયિક સમકિતી હો અને મુનિદશા ભાવલિંગ અંદર પ્રગટ હુઆ ઉસકો ભી જો પંચમહાવ્રતાદિ, શ્રવણકા કહેનેકા વિકલ્પ ઉઠતે હૈં એ જગપંથ હૈ. આહાહાહા ! એ સંસારમાર્ગ ઈતના હૈ! ચાલીસમો બોલ હૈ મોક્ષઅધિકાર “તા કારન જગપંથ એવ અને ઉત્ત શિવમારગ જો” અને સ્વભાવ સન્મુખમેં જિતની સ્થિરતા હો ગઈ, એ શિવમારગ અપ્રમત દશા હૈ. એ શિવમારગ હૈ. આહાહાહા ! પરમાદિ જગકો ધુકે છઠ્ઠ ગુણસ્થાને મુનિ તીર્થંકર હો, છદ્મસ્થ ઉસકો જે વિકલ્પ આતા હૈ યે પ્રમાદી જગત તરફ ટુકતે હૈં. આહાહા ! સમજમેં આયા ? આવો મારગ છે બાપા. “અપ્રમાદી શિવ ઔર” સ્વરૂપમેં અપ્રમાદ હોકર સ્થિર હો જાતા હૈ યે શિવમારગમેં હૈ. અને જબલબ પ્રમાદકા વિકલ્પ હૈ મુનિકો હો, આહાહાહા ! તીર્થકર છદ્મસ્થ હૈ તબલગ, આહાહાહા ! છઠ્ઠ સાતમેં ઝૂલતે હો પ્રભુ એને છઠ્ઠ વિકલ્પ આતા હૈ પ્રમાદ હૈ. આહાહાહા ! દોષ હૈ, દુઃખ હૈ, આકુળતા હૈ. આહાહાહા !
છઠે વ્યક્ત અવ્યક્ત આકુળતા હૈ, સાતમેં અવ્યક્ત આકુળતા હૈ ખ્યાલમેં નહીં આતી હૈ પણ અબુદ્ધિપૂર્વક આકુળતા હૈ અંદર. આહાહા! ઉસકો મોહકર્મકા ભાવકર્મ ત્યાં અનુસરણ કરના થા જે અંદર સપ્તમેં ભી. આહાહા ! એ આગળ બઢકર પુરુષાર્થકા અંદર બળ કરકે એ રાગકા ભાવ જો ઉત્પન્ન હોતા થા, એ દબા દેગા. આહાહાહા ! આવો માર્ગ છે. માલચંદજી! પરિચય વિના સમજાય એવું નથી. બાપુ! આહાહાહા ! એવો મારગ છે બાપા શું કહીએ? આહાહાહા ! અરે! આ બત્રીસ ગાથા હુઈ.