________________
૪૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ એકત્વબુદ્ધિ જો પર ઇન્દ્રિયકા દેવ ગુરુ શાસ્ત્ર હો કે જડ ઇન્દ્રિય, ખરેખર તો પ્રભુ આત્માકી અપેક્ષાસે જડ ઈન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભગવાન એ બધા અણાત્મા હૈ, પરદ્રવ્ય હૈ, અનાત્મા હૈ. આહાહા ! અણાત્માના સંબંધ જો લક્ષ હૈ, એ છોડકર ભગવાન જ્ઞાયક સ્વભાવ ચૈતન્ય પરમાત્મ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વભાવ ઉસકા સ્વસંવેદન કરના, એ પ્રથમ-દો પદાર્થકી એકતાના દોષકા નાશ કિયા. સમજમેં આયા? ઝીણી વાત બહુ બાપુ.
હવે ઐસા હોને પર ભી ધર્મીકો, જ્ઞાનીકો, સમ્યગ્દષ્ટિકો, આહાહા... કર્મકા ઉદય જો મોહ આદિ હોતા હૈ ઉસકે અનુસરીને હોનેવાલા વિકારી ભાવ્ય, એ કર્મ એ ભાવક હૈ, ઔર ઉસકે અનુસર, હોનેવાલી સમ્યગ્દષ્ટિ જ્ઞાનીકો ભી, ભાવ્ય નામ વિકારી પર્યાય જો હૈ. એ બોલ ચલતે હૈ ને રાગ દ્વેષ, આહા ! એ પર્યાયકા સંબંધ, સ્વભાવકા નિર્વિકલ્પ સમાધિકા અનુસરણ વિશેષ કરકે, એ સંબંધ તોડના એ આત્માકી, પરમાત્મ સ્વરૂપકી સ્તુતિકા દૂસરા પ્રકાર હૈ. સમજમેં આયા? આહાહાહા !
મુનિ હો, ભાવલિંગી ઉસકો ભી, જબલગ કર્મકા ભાવક ભાવ કરનેવાલા નિમિત્ત, પણ હૈ અપની પર્યાયમેં અપનેસે, મુનિકો ભી રાગાદિ પંચ મહાવ્રતના વિકલ્પ એ રાગ હૈ. આહાહા ! એ ભાવકના ભાવ્ય અપની પર્યાયમેં હોનેવાલી દશા એ સમયે વિકૃત અવસ્થાકા ઉત્પન્ન હોના મુનિકો ભી સમકિતીકો ભી, આહાહા... હોતા થા, ઉસકા ભાવ્ય તરફકા જો વિકૃત અવસ્થા હૈ ઉસકા લક્ષ છોડકર અંતર નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનકા બળસે એ ભાવ્ય ઉત્પન્ન હુઆ નહીં. એ દૂસરા પ્રકારકી સ્તુતિ કહેનેમેં આઈ હૈ. આહા આવો મારગ છે ભાઈ. સમજમેં આયા? યહાં લગ આયા હૈ-ભાવ્ય ભાવક ભાવ. હૈ?
ભાવ્ય – ભાવક ભાવ અપની પર્યાયમેં વિકૃત હોનેકી લાયકાત એ ભાવ્ય, ભાવક કર્મકા નિમિત્ત, ભાવ્યભાવકકા ભાવ, આરે ! અપની પર્યાયમેં સમકિતીકો, જ્ઞાનીકો, ધર્માત્માકો, આહાહા... જબલગ વીતરાગતા ન હો તબલગ અપની પર્યાયમેં ભાવ્ય નામ વિકારી યોગ્યતા દશા ભાવક નામ નિમિત્ત કર્મ એ ભાવ્ય-ભાવક જે ભાવ એ સંકરદોષ,એ સંકર નામ સંબંધ દોષ-પહેલેમેં એકત્વકા સંકરદોષ થા. આમાં સંબંધના દોષ હે, શું કહ્યું સમજાણું? સંકર, સંયોગ, સંબંધ તીનોં એક અર્થકા હૈ. પહેલેમેં તો જડ ઇન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષય, એ બધા પરણેય હૈ. સમજમેં આયા? અને સ્પશેય જ્ઞાયક હૈ. સ્વજ્ઞેય જ્ઞાયક ઉસકી સાથ આ ભાવેન્દ્રિય દ્રવ્યન્દ્રિય ને આ પદાર્થ ભગવાન ત્રણ લોકનો નાથ અને એની વાણી, આહાહા... જે પરશેય હૈ. એ પરણેયકા સંબંધસે એકત્વબુદ્ધિસે જો મિથ્યાત્વ ઉત્પન્ન થા, વો પરકા લક્ષ છોડકર, મૈ જ્ઞાન સ્વભાવે અધિકમ જુદા પૂર્ણમ અનુભવતિ, જાનાતિ, વેદયતિ, સંચેતયતિ એ પ્રથમ જિતેન્દ્રિય સ્તુતિ કહેનેમેં આયા હૈ. આહાહા ! સમજમેં આયા?
જે રાગ અને વિકારકી પ્રશંસા કરતે થે, ઔર પરદ્રવ્યકી પ્રશંસા કરતે થે તબલગ તો એ વિકારી દશા હૈ. આહાહા! અપના સ્વભાવ ચિદાનંદ ભગવાન પરદ્રવ્યના સંબંધસે ભિન્ન, ઐસી સ્વભાવમેં એકત્વબુદ્ધિ હોના ઔર પરસે એકત્વબુદ્ધિકા વ્યય હોના, આહાહાહા... સ્વકી એકત્વબુદ્ધિકા ઉત્પાદ હોના, ઉત્પાદ-વ્યય અને ધ્રુવ તીન ને? આહાહા ! પરકી એકત્વબુદ્ધિના ભગવાનસે વાણીસે મેરેકો લાભ હોગા, એ તો પરદ્રવ્ય હૈ. પરદ્રવ્યસે સ્વદ્રવ્યમેં લાભ કભી નહીં