________________
૪૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હુઆ ઐસા હી નહીં. સમજમેં આયા? આહાહા!
અને “પરમાર્થરૂપ ઐસા ભગવાન જ્ઞાન સ્વભાવ છે”. ચૈતન્ય સૂર્ય, ચૈતન્ય ચંદ્ર, શીતળતાથી ભર્યા ભગવાન એવો જ્ઞાન સ્વભાવ ભગવાન હૈ. આહાહાહા! શાંતિથી સાંભળે તો સમજાય એવું છે, એના ખ્યાલમાં તો આવી વાત આવવી જોઈએ ને? આહા ! એના ઘરની વાત છે ને પ્રભુ. (શ્રોતાઃ- પોતાની છે.) એના ઘરનું કેમ ન સમજાય? એના ખ્યાલમાં તો પહેલાં આના ચાહીએ. આહાહા!
ઈસપ્રકાર ભાવ્ય-ભાવક ભાવકે, કયા કહા? ભાવ્ય ભાવક ભાવ, ભાવક જો કર્મ ઉસસે અનુસારે હોનેવાલા વિકારીભાવ ઐસા ભાવ, ભાવ્ય ભાવક ભાવ. આહાહાહા... ભાવ્ય ભાવક ભાવકે સંકરદોષ કો દોકા સંબંધકો, એકત્વકો નહીં. આહા.. દૂર કરકે દૂસરી નિશ્ચય સ્તુતિ હુઈ. આહાહાહા !
ઈસ ગાથાસૂત્રમાં મોહકા નામ લિયા. ઉસમેં મોહ પદકો બદલકર રાગ લેના ઈસકે સ્થાન પર. કર્મકા ઉદય કે અનુસાર જ્ઞાનીકો ભી જો રાગ થા ભાવ્ય, ઉસકો સ્વભાવકા સંબંધ કરકે, રાગકા સંબંધ પરકી સાથ છોડ દિયા. આહાહા ! રાગ થા, કર્મકા ભાવકને અનુસાર અપની પર્યાયમેં રાગ થા. આહાહા ! એ રાગ પરકા સંબંધસે થા, એ છોડ દિયા અને અપના સ્વભાવમેં આ ગયા ઈતના, આહાહા... અસ્થિરતાકા રાગ ભી છૂટ ગયા અને અંદર ઈતના સ્થિર હો ગયા. આહાહા ! અરે ! આ વાણી કયાં પ્રભુ, ત્રણલોકના નાથની અમૃત વાણી હે!
રાગ” “દ્વિષ” લેના. હૈષ ભી જ્ઞાનીકો ઉત્પન્ન હોતા હૈ કર્મકા ઉદય ભાવક, દ્વેષ ભાવ્ય. આહાહા ! એ દ્વેષ ભાવ્ય ઉસકો પણ છોડકર રાગ-દ્વેષ આતા હૈ. અરે સકા સ્થાપન કરના એ ભી એક છબસ્થકો વિકલ્પ હૈ. અસત્યકો જૂઠા ઠરાના યહ ભી એક વૈષકા વિકલ્પ. ભગવાન તો જ્ઞાન સ્વરૂપ હૈ ને એમાં આ સ્થાપન કરના વિકલ્પ ક્યાં હૈ ઉસમેં. આહાહા ! સર્વજ્ઞની વાત દૂસરી પણ છદ્મસ્થકો એ આતે હૈ, પાછળ કર્તા-કર્મમેં પાછળ (હૈ) કે આ સ્થાપન કરના કે આ ઐસા હૈ ત્યાં વિકલ્પ હૈ, રાગ હૈ. ઔર આ નહીં એ ઈતના વૈષકા અંશ હૈ. વૈષકા અંશ નિમિત્તકે અનુસરણ કરકે હોતા થા. જ્ઞાનીકો- સમકિતીકો, આહાહાહા... એ સંબંધ છોડકર સ્વભાવના અનુસરણ વિશેષ કરના. એ દૂસરી સ્તુતિ હુઈ. આહા!
“ક્રોધ” હવે એ દ્રષના બે ભાગ ક્રોધ અને માન, ક્રોધ બી નરી આ જાતા હૈ. કર્મકા ભાવક વસ્તુ નિમિત્ત જડ ઉનસે અનુસરને લાયક જો ભાવ અપની ભાવ્ય એ ક્રોધ દશા ઉત્પન્ન હુઈ. આહાહાહા ! ઉસકો ભી અપના સ્વભાવના સંબંધ વિશેષ કરકે, નિમિત્તકા સંબંધમેં જો ક્રોધ ઉત્પન્ન થા ઉસકો દાબ દિયા, આહાહાહા... તો આ બધા ભાવ થા, સમકિત અને આત્મજ્ઞાન હોને પર ભી, આહાહા! એ ભાવ થા એ ભાવ તરફકા અનુસરણ છોડકરકે આ બાજુના અનુસરણ કરકે ક્રોધકો દાબ દિયા. આ દૂસરી સ્તુતિના ભેદ હૈ. આહાહા ! સર્વજ્ઞ પરમેશ્વર એ સિવાય આ ક્યાંય હૈ નહિ, સમય સમયના દોષની વ્યાખ્યા બતાવે છે. સમાજમેં આયા?
માન માન ભી કરી આ જાતા હૈ. દેષ્ટિનો વિષય નિર્મળ હૈ ઉસમેં.. પણ અસ્થિરતાનો જરી (ભાવ આ જાતા હૈ.) નેમનાથ ભગવાન સભામેં બિરાજતે થે. યાદવના બધા યોદ્ધાઓ બેઠે થે સભામેં, તો લોકો વખાણ કરતે, કરતે, કરતે કોઈ કહે ભીમકા જોર ને કોઈ કહે અર્જુનકા