________________
૪૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨
એકત્વ હુઆ એ એક સ્તુતિ.
હવે ૫૨સે ભિન્ન કિયા તો પણ અંદ૨મેં હજી રાગ બાકી રહા. જો રાગ ન રહે તો વીતરાગદશા હો જાય. સમજમેં આયા ? તો સમ્યગ્દષ્ટિકો ભી જિતેન્દ્રિય હુઆ, તો પણ ભી જિનસ્વરૂપકા અનુભવ હુઆ તો પણ ભી, રાગ બાકી હૈ. આહાહાહા ! તો એ રાગકા જિતના કઈ રીતે હોતા હૈ, એ બાત કરતે હૈ. સમજમેં આયા ? દોકા એકત્વકો છોડ દિયા પણ દોમેં રાગ હજી બાકી હૈ. ઉસે અસ્થિરતા નહિ છૂટી. આહાહા... સમજમેં આયા ?
ધર્મીકો ભી સમ્યગ્દષ્ટિકો, જ્ઞાનીકો ક્ષાયિક સમકિતીકો ભગવાનકા વંદન સ્તુતિકા રાગ આતા હૈ, હૈ રાગ, હૈ દુઃખ, હૈ આકુળતા, હૈ કષાય, સમજમેં આયા ? તો હવે ભાવ્ય ભાવક સંકર દોષ દૂર કરતે હૈ. વો પહેલેમેં શેય જ્ઞાયક એકત્વ, ૫૨શેય અને સ્વજ્ઞાયક એકત્વ માના થા. યહ દોષ દૂર કિયા. હવે અહીંયા એ ઉપરાંત આગળ જાતે હૈ હવે, ભાવ્ય આત્મા રાગરૂપ હોનેકે લાયક હૈ, ભાવક કર્મકા ઉદય હૈ, એ ઉદયકે અનુસાર અપની યોગ્યતાસે રાગ જો થા ઉસકો ભાવ્ય કહેતે હૈ. સમકિતીકો ભી વો ભાવ્ય કહેતે હૈ. આહાહા ! ભાવ્ય, કર્મ જે જડ હૈ વહુ ભાવક હૈ અપની પર્યાયમેં ઉસકે અનુસરણ કરકે જો વિકાર ભાવ હોતા હૈ યે ભાવ્ય હૈ, સમકિતીકો – જ્ઞાનીકો, મુનિકો ભી રાગ આતા હૈ. સમજમેં આયા ? આહાહા... ગજબ વાત હૈ.
પણ
હવે એમ જ માની લેવું કે જ્ઞાનીકો દુઃખ હૈ હી નહીં. વિપરીત દૃષ્ટિ હૈ. જ્ઞાન વિપરીત હુવા, ત્યાં દૃષ્ટિ વિપરીત હુઈ, આહાહા... અહીંયા તો એકત્વ તોડ દિયા, ભગવાન શાન સ્વભાવ દૃષ્ટિમેં અનુભવમેં આયા તો રાગકી, પરદ્રવ્યકી, ભાવેન્દ્રિયકી એકતા તૂટ ગઈ પણ હજી અસ્થિરતાની એકતા રહ ગઈ. સમજમેં આયા ? એ કર્મકા ભાવક, ભાવક કયું કહા ? કે વિકાર આત્માકા સ્વભાવ નહીં, એટલે ભાવક કર્મકા ઉદય ભાવ, ભાવકે કરનેવાલા અને એને અનુસરીને રાગ અપનેમેં હોતા હૈ. એ ભાવ્ય, એ ૫૨કા અનુસ૨ના એ જે ભાવ્ય હૈ, ઐસા ન હોને દેના એ દૂસરી સ્તુતિ હૈ. સમજમેં આયા ? આવી વાતું, હવે આ તો કોલજ હૈ, થોડા તો અભ્યાસ હોય તો ખ્યાલમાં આવે. આહાહા!
( શ્રોતાઃ– એકત્વ બુદ્ધિ તૂટયા પછી તો સહજ છે ને આ ). નહીં અસ્થિરતા આતી હૈ ને ? દોષ હૈ ઈતના, દોષ હૈ ઉસકો જાનતે હૈ, પણ મેરી પર્યાયમેં ઉદયકે અનુસાર મેરી ભાવ્ય દશા યે મેરેમેં હોતી હૈ, ઐસા ભાન કરતે હૈ. ઝીણી વાત છે. એથી તો ગાથા લિયા હૈ. આત્મજ્ઞાન હુવા, જ્ઞાનસ્વભાવ ભગવાન ૫૨સે ભિન્ન હુવા પણ ૫૨સે અસ્થિરતાસે ભિન્ન નહીં હુવા હજી, જો અસ્થિરતાસે ભિન્ન હો જાયે તો ( પૂર્ણ ) વીતરાગ હો જાયે. આહાહા... સુમેરુમલજી ! બરાબર આયા હૈ બરાબર ભાગ્યવાન હૈ ને તભી બરાબર આ ચીજમાં આયે. આહાહા ! એ વાણી ક્યાં છે પ્રભુ ? આહા ! યહાં પ્રભુ કહેતે હૈ, કે એક જઘન્ય સ્તુતિ તો રાગ ને ભાવેન્દ્રિય ૫૨શેય હૈ. મેરા શાયક ભિન્ન હૈ ઐસા ભાન હુવા. સમ્યગ્દર્શન હુવા, સમ્યગ્નાન હુવા, સ્વરૂપમાં આચરણ પણ થોડા ફુવા પણ હજી સ્વરૂપમેં પૂર્ણ સ્થિર હોના એ નહિં, કયોં કે ભાવક જો કર્મ હૈ ઉનકે અનુસારે અપની વિકારી પર્યાય ભાવ્ય હોનેમેં લાયક જીવ હૈ. ભાવક કર્મસે ભાવ્ય વિકાર હોતા હૈ ઐસા નહીં, તેમ વિકાર ભાવ હોતા હી નહીં ઐસા ભી નહિં. પણ વહુવિકા૨ીભાવ એ ભાવક જો કર્મ હૈ ઉસકે પર્યાય સકિતી જ્ઞાનીકો ભી ઉસકા અનુસરણ હો કરકે જો વિકાર હોતા થા,