________________
શ્લોક – ૨૩
399 મૂર્ત રાગાદિ પદાર્થસે, આહાહાહા... પાડોશી કી ચીજ દેખકર ઐસે માને કે આ મેરી ચીજ હૈ? આહાહા... એ પાડોશી હોકર અનુભવ કર. આહાહા ! રાગકા, પુણ્યકા, શરીરકા પાડોશી હોકર, ભગવાન ઉસસે ભિન્ન હૈ ઐસા અંતર અનુભવ કર. આહાહા.. કે “જિસમેં સ્વ વિલસન્ત” અપને આત્માને વિલાસરૂપ આહાહાહા... ભગવાન આત્માકા સ્વ વિલાસ, આહાહા.. બાગ પડયા હૈ. અંદર બડા, ત્યાં જા ઔર ઉસકી સુગંધ લે. ઓ તરફ જાકર આત્માકા વિલાસકર, આહાહાહા.. અપને આત્માને વિલાસરૂપ પૃથક, સર્વ પરદ્રવ્યસે ભિન્ન. આહાહાહા !
સમાલોકય-દેખકર “મુહૂર્તમ્ મૂત્ય સાકમ્” એક શરીરાદિ મૂર્તિક પુદ્ગલદ્રવ્યોંકે સાથ આહાહા.. રાગાદિ મૂર્તિક પુદ્ગલદ્રવ્યતા સાથે એકત્વમોહમ્ એકત્વકે મોહકો ઝગિતિ ત્યજસિ. પ્રભુ તું તત્કાલ છોડ દેગા. આહાહાહા ! ભારે વાત. આ રીત હૈ ભાઈઆહા! યહ પહેલી તો સાંભળવા મળે નહીં એને સમજવા ન મળે. અરે આહા... દીન હોકર મૃત્યુ કરીને ચાલ્યા જાય, આહાહા. ચોર્યાસીના અવતારમાં ક્યાં એકવાર પ્રભુ આમ કરને, કે આહાહા !
ભાઈ તેરી ચીજ રાગસે ભિન્ન પડી હૈ ને પ્રભુ? ભિન્ન હૈ ઉસકા સાવધાન હોકર અનુભવ કર. આહાહા ! ઝગતિ ત્યજસિ રાગકી એકતાના મોહ તત્કાલ છૂટ જાયેગા. આહાહા ! સમજમેં આયા? તે ક્ષણે જ છૂટ જાયેગા, આહાહાહા... ભગવાન જ્ઞાયક સ્વરૂપ પ્રભુ ઉસકા રાગસે ભિન્ન અનુભવ કરે તો તેરી રાગકી એકતારૂપી મોહ ઝગિતિ, તે ક્ષણે છૂટ જાયેગા. આહાહા! ઔર વસ્તુકા સ્વરૂપ ગ્રહણ હો જાયેગા. આવી વાતું છે. આહાહા!
એકત્વ મોહમ્ ઝગિતિ ત્યજસિ” ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ, ઉપયોગ સ્વરૂપ, રાગાદિ અણ ઉપયોગસે ભિન્ન પડા હૈ અને એ દો એક હુઆ હું નહીં કભી તો ઉસકી દૃષ્ટિ કર ઓ તરફ સાવધાન હો. ઉસકા અવલોકન કરનેકી કુતૂહલતા તો કર. આહાહા ! તો એ ક્ષણે એકત્વમોહમ્ રાગકા એકત્વરૂપી મિથ્યાત્વભાવ જિનબિંબકા દર્શનસે( તજ દેગા) ઐસા હોતા હૈ લ્યો, પાઠ ઐસા હું પાઠ હું એ જિનબિંબ આ, કેવળીની સ્તુતિ કહાને? આ કેવળીની સ્તુતિ કરે, સાચી સ્તુતિ, કેવળીની સ્તુતિ એટલે આ આત્માની સ્તુતિ, અનંત આનંદકંદ પ્રભુ આત્મા, એના ગુણગ્રામનો સત્કાર સ્વભાવનો થાય, ત્રિકાળ સ્વભાવનો સત્કાર, સ્વીકાર થાય એ કેવળીની સ્તુતિ. આહાહાહા !
એ આવે છે, ધવલમાં જિનબિંબના દર્શનથી નિદ્ધ અને નિકાચી કર્મનો નાશ થાય છે. એવો પાઠ આવે ભાઈ પણ કોને જિનબિંબના દર્શન તો અનંતવાર કર્યા. આહાહાહા ! અને સ્વર્ગમાં તો જિનબિંબ અસંખ્ય બિરાજે છે. સ્વર્ગમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક (મેં) અસંખ્ય પ્રતિમાઓ જિન પ્રતિમાઓ શાશ્વત છે, ત્યાં અનંતવાર ઉપજયો છે. આહાહાહા ! અને ઉપજતાં( વેંત ) પ્રથમ જ એ જિનબિંબના દર્શન કરવા જાય છે એવો શાસ્ત્રમાં લેખ છે પણ એ તો શુભભાવ છે. એ જિનબિંબ નહીં, આ જિનબિંબ પ્રભુ, વીતરાગ સ્વભાવથી ઠસોઠસ ભરેલ જિનબિંબ છે આ. ઉસકા અનુભવ કર, ઉસકા અવલોકન કર, ઉસકા દર્શન કર, ઉસકી પ્રતીતિ કર, ઉસકા જ્ઞાન કરકે વિશ્વાસ કર. આહાહા ! આવી વાતું આકરી. “શીઘ્ર હી છોડ દેગા” ઝગિતિનો અર્થ શીધ્ર કર્યો અને ત્યજસિનો અર્થ છોડ દેગા કર્યો. આહાહા !
ભાવાર્થ:- યદિ આ આત્મા દો ઘડી પુદ્ગલ દ્રવ્યસે ભિન્ન અપને શુદ્ધ સ્વરૂપકા અનુભવ