________________
ગાથા ૨૩ થી ૨૫
૩૫૯
નિર્મળાનંદ ચૈતન્ય સ્વરૂપ સ્વપ૨પ્રકાશક સ્વભાવકા સાગર પ્રભુ, ઐસા અપને સ્વરૂપકો ન માનકર ઉસસે વિપરીત રાગાદિ જે પુદ્ગલ અચેતન જડ હૈ એ અપના માનકર ત્યાં રૂક ગયા, આત્મઘાતી હુઆ. આહાહાહાહા ! ભગવાન ચૈતન્યમૂર્તિ નિર્મળાનંદ પ્રભુ એ ૨૭ ગયા શ્રદ્ધામેં, રાગાદિ મૈં હું એ ન્યાં કિયા, ક્રિયાકાંડ હૈ ને. સામાયિક ને પૌષધ ને પડિકકમણા રાગ હૈ એ રાગ હૈ, સામાયિક સમકિતદૈષ્ટિ વિના સામાયિક કૈસા ? આહા ! આકરું કામ બહુ. એ સામાયિક કરું ને વિકલ્પ કરું ને પૌષધ કરું પડિકમણા કરું એ સબ તો વિકલ્પ રાગ હૈ, એ પુદ્ગલ હૈ, એ પુદ્ગલકો અપના માનનેવાલા, ચૈતન્ય આનંદના નાથને ઘાત કરી નાખે છે. એ નહિં, મેં આ હું. આહાહાહા ! આવી વાત છે. આહાહાહા ! સંતોની કરૂણા તો જુઓ. ( કહતે હૈં ) આહા ! એ દૂરાત્મન ! એ રાગની વૃત્તિ ઉઠી જ્ઞાનાનંદ સ્વભાવમેં રાગ હૈ નહિ, એ રાગ આયા કે દયા પાળો ને એ કરો આ કરો ને એ વૃત્તિ ઉપાધિ હૈ. આહાહાહા... એ પુદ્ગલ હૈ, અચેતન હૈ, અજીવ હૈ, જડ હૈ, મેલ હૈ, દુઃખ હૈ. આહાહાહા ! ઈસકો તુમ અપના માનતે હો ઔર ભગવાન આનંદકંદ પ્રભુ ચૈતન્યકા અનાદર કરતે હો, તો છતી ચીજકો તેં અછતી કર દિયા, અને અછતી ચીજકો તેં છતી કર દિયા, રાગાદિ અછતી ચીજ હૈ, અસલમેં હૈ નહિં અંદર. સમજમેં આયા ? ઉસકા સપણા તેં (રાગકા ) કબૂલ કિયા, ભગવાન સત્ સ્વરૂપ ત્રિકાળકા તેં અનાદર કર દિયા.
આહાહા!
-
ભારે કામ આકરું દુનિયાને અત્યારે આ મળવું કઠણ બહુ. બસ હવે આઠ-દસ દિવસ થાય આઠ અપવાસ કરે એમાં ચોવિયાા કરે, ઓહોહોહો ! ભારે કર્યું, મહિનાના અપવાસ મહિનામહિનાના, અપવાસ, હતા કે દિ’ અપવાસ માળા લાંઘણું છે તારી. એ તો ક્રિયા–કાંડનો કદાચિત્ રાગ મંદ કર્યો હોય તો, માન સાટુ કરે ને આ અપવાસ કરીએ તો કાંઈક શું કહેવાય એ ઉજવણું કરે, આહા... પાછળ પાંચ-પચ્ચીસ હજાર ખર્ચે તો આપણું નામ ૨હે, તપસ્યાઓ કરી હતી બહુ, વહુએ બહુ સારી, એ તો પાપ છે. પણ રાગ મંદ કિયા હોય કદાચિત્ તો એ પુણ્ય છે, પુદ્ગલ છે, રાગ છે, એ ધર્મ નહીં. આહાહાહાહા ! હૈ દૂરાત્મન્ ! આત્મઘાત કરનેવાલે. આહાહાહા ! મહાપ્રભુ ચૈતન્ય જ્ઞાતાદેષ્ટા ચૈતન્ય ચમત્કાર ઐસા અસ્તિત્વકા તેં તો ઘાત કર દિયા પ્રભુ, આહાહા... અને રાગકો તેં જીવિત રાખકર ઉસરૂપ તેરા જીવન હો ગયા. પુદ્ગલમેં તેરા જીવન હો ગયા. “જૈસે ૫૨મ અવિવેકપૂર્વક” ભાષા દેખો. “જૈસે ૫૨મ અવિવેકપૂર્વક” ખાનેવાલે હાથી. હાથી આદિ પશુ. હાથીકો ચૂરમા આમ દેતે હૈ ને ? ને સાથમેં ઘાસ હોય ઘાસ, ચૂરમા ને સાથે ઘાસ હોય, એ હાથી આદિ સુંદર આહારકો તૃણ સહિત ખા જાતે હૈ. આહાહાહા ! એ સુંદર આહા૨ સાથે ચૂરમા હોય તો સાથે ઘાસ સાથે ખા જાતે હૈ પણ ઘાસ ને ચૂરમું ભિન્ન હૈ ઐસા ખબર નહીં. આહાહાહા ! પડછા હોતે હૈ ને અમારે કાઠિયાવાડી ભાષામેં, પડછા સમજે? પહોળા પડછા હોતે હૈ ઈતના ઈતના પહોળા હોતે હૈ. ચાર-ચાર તસુ શેરડીના પડછા તેમાં નાખી ચૂરમું તેમાં રોટલી લાડુ નાખી ખાય. આહાહાહા !
'
૫૨મ અવિવેકપૂર્વક ખાનેવાલે હાથી આદિ પશુ સુંદર આહા૨કો તૃણ સહિત ખા લે જાતે હૈ. આહાહાહા ! એ તીનકા ઉસકા સહિત ચૂરમાકો ખા જાતે હૈ. ઈસીપ્રકાર આ( રાગ ) ખાનેકે સ્વભાવકો તું છોડ. આહાહા ! ઐસા રાગ મેરા હૈ ઐસા અનુભવ છોડ. આહાહા... જીવ