________________
૩૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨
અનાદિકા રાગકા વિકા૨કા વેદન કિયા હૈ અનુભવ કિયા હૈ, એ અનાદિસે કિયા હૈ, તો હૈ જગતના પ્રાણીઓ! સંતો કહતે હૈ જગતને, આહાહા... “ઈદાનીં ત્યજતુ” અબ છોડ દે. આહાહાહા ! ઔર એ રાગકા અનુભવ આકુળતાકા અનુભવ, દુઃખકા અનુભવ, આહાહા... પ્રભુ છોડ દે. અને આત્મા આનંદ સ્વરૂપ ભગવાન ઉસકા આનંદકા અનુભવ કર. આહાહાહા ! આવી વાત છે. લોકોને એવું લાગે કે આવું તો બધું ? એ પરમ સત્ય જ ઐસા હૈ!
હૈ? ‘સિકાનાં રોચનમ્'. આહાહા... રિસકજનોંકો રુચિકર જિસકો આનંદ સ્વરૂપ ભગવાન, શાન સ્વરૂપ પ્રભુ જિસકો રસિકાનાં જિસકો રુચિ હો ગઈ હૈ ! આનંદકા રસિકકા રુચિ હો ગઈ હૈ ઉસકો, આહાહાહા... આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ પ્રભુ વો ત૨ફકા જિસકો ૨સ ચડયા હૈ. આહાહા ! રાગકા ૨સ છોડ દે અને આનંદ જ્ઞાનકા ૨સકો ગ્રહણ કર. આહાહાહા... આવી ભાષા છે. આવું સ્વરૂપ છે, શું થાય ? એ રસિકજનોંકો રુચિકર, ઉદય હુઆ જ્ઞાન. આહાહા ! ક્યા કહતે હૈ ? રાગકો છોડકર, સ્વભાવ સન્મુખમાં જ્યાં એકાગ્ર હુઆ, તો શાનમેં આત્મા પ્રગટ હુઆ, ઉદય હુઆ, રાગકા અસ્ત હુઆ અને અપના આનંદ ને જ્ઞાનકી દશાકા ઉદય હુઆ. આહાહાહા!
જીવ અધિકા૨ હૈ ને ? શુભ-અશુભભાવ, રાગ એ તો અજીવ હૈ. ઈસકા તો અનુભવ પ્રભુ તેં અનંતકાળસે કિયા હૈ. સાધુ હુઆ તો પણ પંચમહાવ્રતકા પરિણામકા અનુભવ એ રાગકા અનુભવ હૈ. આહાહાહા ! અનંત બૈર મુનિવ્રત ધા૨ણ કિયા આહાહા... હવે તો, આહાહા... “રસિકાનાં રોચનમ રસયતુ” આહાહાહા... “રસિકાનાં રોચનમ ધૃત્ જ્ઞાનમ્” જિસકો આત્મા આનંદ સ્વરૂપ ભગવાન શાન સ્વરૂપ, અંતરકા અનુભવ કરકે પ્રગટ હુઆ હૈ. આહાહાહા... આવી વાતું છે. ‘ઉધમ્ જ્ઞાનમ્' પ્રગટ હુઆ હૈ આત્મા. જ્ઞાન એટલે આત્મા. રાગસે ભિન્ન ભગવાન જ્ઞાન, એ જ્ઞાન સ્વરૂપી પ્રવાહ આત્મા, અંત૨મેં દૃષ્ટિ કરનેસે એ ઉદય હુઆ હૈ, પ્રગટ હુઆ હૈ સૂર્ય જેમ પ્રકાશે એમ ભગવાન પ્રકાશ્યા. આહાહાહાહા ! જ્ઞાન ને આનંદના પ્રકાશસે પ્રગટ હુઆ હૈ, આરે આવી વ્યાખ્યા. હૈ? આસ્વાદ કરો.
એ વિકલ્પકા રાગકા અનુભવ તો પ્રભુ તેં અનંત કાળસે કિયા હૈ, હવે તો છોડ દે, ઔર અપના આનંદ સ્વરૂપ ભગવાન જ્ઞાન સ્વરૂપ રસિક રુચિકરકો રસિક ઐસા જ્ઞાન ને આનંદ ઉત્પન્ન હુઆ, તો ઉસકા આસ્વાદ કરો. આહાહાહા ! ઐસા રાગકા પુણ્ય પાપકા વિકલ્પકા વિકા૨કા મોહકા અનુભવ કિયા ઐસે ભગવાન આત્માકા અનુભવ કરો. થોડામાં પણ બહોત ભર દિયા હૈ. આહાહા ! જ્ઞાન એટલે આત્મા હોં, ભગવાન પૂર્ણાનંદ વીતરાગ મૂર્તિ પ્રભુ ! ઉસકી પ્રત્યક્ષ દશા પ્રગટ હુઈ. આહાહાહા ! રાગકો છોડકર સ્વભાવકા આશ્રય લિયા, ત્યાં એ જ્ઞાન ને આનંદ ને આત્મા પ્રગટ હુઆ પર્યાયમેં. આહાહાહા... એ આનંદકા આસ્વાદ કરો પ્રભુ! આહાહાહા ! ઉસકા નામ જીવકા અનુભવ, જીવ અધિકાર હૈ ને ?
રાગ વિકલ્પ જો હૈ ને ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિકા હો, જો ઉસકો છોડકર આહાહા... અપના આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ, ઉસકા આશ્રય કરતે થે તો પર્યાયમેં આનંદ ને જ્ઞાન પ્રગટ હુઆ, ઉસકા આસ્વાદ કરો. જે રાગકા આસ્વાદ કરતે થે એ આત્માકા આસ્વાદ કરો અરે આવી વાતો છે, હૈ ? સમજમેં આયા ? રાગકા આસ્વાદ કરતે થે એ અજીવકા આસ્વાદ થા, અને